________________ પુરાવાને કાયદો ટીકાવાળો. 2-8-0 149) એક શુન્ય ઘર છે. તેની પાસે એક કીર્તિસ્થંભ છે, તેની ભીતમાં મેં છુપાવ્યો છે. દિવસે તે હું નજ જઈ શકું, રાત્રિએ પણ રાજપુરૂષોના ભયથી ઘણી મુશ્કેલીએ જઈ શકાય. તે નિશાની પ્રમાણે તમે ત્યાં જઈ તે હાર લાવી શકો તે લઈ આવ્યું. પછી આપણે બેઉ અહીથી ચાલ્યા જઈશું. જો તમે ન લાવી શકો તો આજ સંધ્યા પછી હું પોતે જઈને લઈ આવીશ. આ પ્રમાણે વાર્તાલાપ કરી હું તેની પાસેથી બહાર આવી.. ' મગધાએ મને જણાવ્યું, કેમ મહાભાગ ! મારા ઘરમાંથી તેને બહાર કાઢવાને કાંઈ ઉપાય કર્યો ? ' જણાવ્યું, ભદ્રે ! તારી પ્રાર્થનાથી મેં એવી ગોઠવણ કરી રાખી છે કે, હું તેને જવાને કદાચ મના કરીશ, તોપણ તે આજની રાત્રિએ અહીંથી ચાલી જશે. હર્ષ પામતી વેશ્યાએ મારા માટે ભોજનની સામગ્રી તૈયાર કરાવી. કનકવતાએ બતાવેલ નીશાની પ્રમાણે દિવસે મેં ત્યાં જ ઈ, ઘણી તપાસ કરી પણ હારને પત્તો ન લાગે. પાછી હું વેશ્યાને ઘેર કનક્રવતીને જઈ મળી. તેણીને જણાવ્યું કે હારને પત્તો મને નથી લાગ્યું. માટે રાત્રિએ તે હાર લઈ, તું ગોળા નદીના કિનારા પર ભટ્ટારિકા દેવીના મંદિરે આવી મળજે. * આ પ્રમાણે કનકવતીને જણાવી, મગધાની રજા લઈ હું સાંકેતિત સ્થાને આવવા નીકળી, પણ રસ્તામાં ભૂલી પડી. ભ. મતી ભમતી ઉન્માર્ગે ચાલી અને વડ નીચે પુગે આપને આવી મળી. મયાસુંદરીએ ધાવ મા તરફ નજર કરી ત્યાર પછી વૃત્તાંત કહે શરૂ કર્યો. કેમકે, મહાબળ તે વૃત્તાંતને જા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust