________________ (48) નવે દિવાની કાયદા વગર ટકાને 1-9-0 . મેં તેને જણાવ્યું. મારે એક અતિ વ્હાલો મિત્ર છે, રૂપમાં સાક્ષાત્ કામદેવ સખે છે, તેમજ તે સ્ત્રીને અથ છે; કોઈ કાર્ય પ્રસંગને લઈ આજે તે ગામ બહાર ગમે છે. તેણે મારી સાથે સાથે કર્યો છે કે, આવતી રાત્રિએ, ગળાનદીના કિનારા પર આવેલા ભટ્ટારિકાદેવીના મંદિરમાં આપણે મળીશું માટે જે તારી મરજી હેય તે તું ત્યાં આવજે. તે નીશે ત્યાં મળશે. તમારા બેઉને સંગ સારે મળી આવશે. કદાચ તે ત્યાં નહિ આવે તે પછી આપણે બંને છીએજને કનકવીએ મને પૂછ્યું! તમે કેણું છે? અહીં શા માટે આવ્યા છે. મેં જણાવ્યું કે અમે ક્ષત્રીય પુત્ર છીએ, અને દેશાંતર જઈએ છીએ. રસ્તામાં આ શહેર આવેલું હોવાથી થોડો વખતે અહીં રોકાયા હતા મારે કહેવું સત્ય માની મા પ્રિયમિત્રને મળવા અને વરવાનું તેણે કબુલ કર્યું. પિતાનું કરેલ સવ કાર્ય, અને આવી પડેલી આફત તે - સંબંધી વર્ણન કરતાં, આખિ રાત્રિ ચાલી ગઈ. પ્રભાત થતાં મેં તેને પૂછ્યું. સુંદરી ! તારી પાસે વસ, આભરણાદિક, કાંઈ છે? મારા પર વિશ્વાસ અને પ્રીતી રાખતી કનવતીએ, સર્વ વસ્તુ મારી પાસે લાવી હાજર કરી. તપાસ કરતાં તેની અંદર હાર જોવામાં ન આવ્યું. ત્યારે મેં ફરીથી પૂછ્યું. સુંદરી ! આટલી જ વસ્તુ છે કે હજી કાંઈ બીજી વસ્તુ બાકી છે? તેણીએ જણાવ્યું કે, લક્ષ્મીપુંજહાર છે પણ મેં, કઈ ગુપ્ત સ્થળે જમીનમાં તે દાટ છે. કયાં દાટ છે ? તેણે જણાવ્યું. અહીંથી કેટલેક દૂર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust