________________ પી કેડ ટીકા સાથે 5 0 0 (13) મહાબળ—પ્રીયા ! તારી પાસેથી જુદા પડયા પછી, ઘાસના પુળામાં મુદ્રા નાખી હાથીના મુખમાં આપી, મશાન તરફ જઈ નિમિત્તિઓને વેણે રાજાને બચાવ કર્યો. અને બીજા દીવસની સંધ્યાપર્યત હું રાજા પાસે રહ્યો. સંધ્યા વખતે મંત્ર સાધનનું બહાનું કાઢી, રાજા પાસેથી કેટલુંક દ્રવ્ય લેઈ હું ત્યાંથી જુદા પડશે. બજારમાં આવી તે દ્રવ્યથી કેટલાંક સુતારનાં હથીઆર, કપુર, કસ્તુરી, ચંદન, રંગ, અને વસ્ત્રાદિ લઈ ભટ્ટારિકા દેવીને મંદિરે ગયે, ત્યાં અંદર પિલાણવાળી જે લાકડાની બે ફાળે જોઈ હતી, તે છોલીને ઘણીજ રમણીય બનાવી. તેની અંદર ઉર્ધ્વ ભાગમાં યંત્ર પ્રગવાળી એક ગુઢ કીલીકા (ખીલી) ગોઠવી, એ અવસરે એક પેટી લઈ કેટલાક ચેર ત્યાં આવ્યા, તે પિટીને રક્ષણ કરવાવાળા એક ચેર સહીત મંદીરની પાછળ મૂકી, બાકીના ચેર પાછા શહેર તરફ ગયા. સુતારનાં હથીઆર અને બીજી વસ્તુઓ એક સ્થળે છપાવી ચેરની સંજ્ઞાએ તે ચેરને બોલાવતે હું તેની પાસે ગયે. મને ચર જાણ, તે લોભી ચેરે મને પ્રાર્થના કરી કે, આ પેટીનું તાળું હું ભાંગી શક્તો નથી, માટે તું મને પેટી ઉઘાડી આપ. | મેં તેને તાળું ઉઘાડી આવું, તેણે પેટીમાંથી સાર સાર વસ્તુ એકઠી કરી, એક પિટલું બાંધ્યું. તે હીનસરવે ફરી મને જણાવ્યું કે, હે મહાભાગ! જે હું અહીંથી ચાલ્યા જઈશ તે, મારે પગલે પગલે, ચાર અથવા રાજપુરે આવશે, અને મને પકડી લેશે. માટે મારા બચાવને કોઈ ઉપાય બતાવ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust