________________ (13) લની વાત 0-80 કરનાર નહોતું. ઈત્યાદિ અનેક કારણથી નિમિત્તને વેશ લીધે હતો. પિતાને પ્રપંચ ખુલ્લે થાય-યા-તે વેશમાં રહેતાં રાજકન્યા ન મળે, ઈત્યાદિ કારણોથી, સ્વયંવર મંડપમાંથી તેને ગુમ થવું ( છુપાઈ જવું ) પડયું હતું, ગુમ થયા પછી તરતજ ગુટિકાના પ્રયોગથી રૂપ બદલાવી એક વીણાવાદકનો વેશ લીધે હતું. બીજા રૂપમાં તેને ત્યાં જગ્યા મળવી મુશ્કેલ હતી. મલયાસુંદરી સાથે સંકેત પણ કર્યો હતો કે, જ્યારે હું વીણા બજાવું. ત્યારે તારે અંદર યંત્રપ્રયોગથી દાખલ કરેલી ખીલી - ખેંચી લેવી એટલે લાકડાની ફાળે આપોઆપ ખુલી જશે, . દિ કારણેથી તેને વીણાવાદકને વેશ લેવું પડ હતો. વળી પિતાના પરિવારનું ત્યાં કઈ પણ માણસ ન હોવાથી, પિતાનું રૂપ પ્રગટ કરવું તે માનનીય ( વિશ્વાસપાત્ર) અને એગ્ય નહોતું. મલયાસુંદરી આ કાષ્ટ્રમાં કેવી રીતે આવી ? વિગેરે હકીકત સંહાબળ અને મલયાસુંદરીના રહસ્ય વાર્તાના પ્રસંગે આપણે પ્રગટ જઈશું. અહીં આટલો ખુલાસો કરી હવે આપણે પાછળ ચાલતા વિષય પર આવીએ. પ્રકરણ ર મું. મલયાસુંદરી સ્વયંવર મંડપમાં. બાણના પ્રહારથી રથંભ સંપુટને ઉભેદ થતાંજ તે થંભના પિલાણમાં રહેલી મલયાસુંદરી સર્વના જોવામાં આવી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust