________________ જેમંગળા હાથીની વારતા 7 8-0 (133) વણાવાદકને હાથમાં ધનુષ્ય લેતે જોઈને જ કેળાહળ મા ચી રહ્યો. લે કે તેને કહેવા લાગ્યાં કે અરે. ગાંધવિક ! તું ધનુષ્ય હાથમાં નહિ લે નીચું મૂકી દે. આ સહાનું - લિષ્ઠ રાજાઓ પણ જે સ્થાને ભેદી શક્યા નથી તેને તું કેવી રીતે ભેદી શકશે ? ઈત્યાદિ લેકનાં નિષેધક વચનને અનાદર કરી, તત્કાળ તેણે ધનુષ્યપર ચા૫ ( દેરી) ચડાવી દીધી. અને ને યુતિને બેહેરી કરી નાંખે તે ટંકારવ કર્યો. બંદીવાનના કહેલા રથાનને મૂકી, મમરૂ, વીણાવાદકે તીણ ખીલીનાપર તી રીતે જોરથી બાણ માર્યું. બાણ થંભ પર વાગતાની સાથેજ વીરવળ રાજાનું ભાગ્ય ખુલ્યું હોય નહિ તેમ, તે સ્થભના બે સંપુટો એક સાથે જુદાં થઈ ગયાં. - સ્થંભ સંપુટને ભેદનાર વીણાવાદની આ સ્થળે ઓળખાણ આપવી તે જરૂરની થઈ પડશે. તેમજ પેલે નિમિત્તીઓ કોણ હતું અને હમણાં તે કયાં ગેબ થઈ ગયે, તે પણ આ વશ્ય જણાવવું જોઈએ. જેથી વાચકની અધીરજ શાંત થાય. * નિમિત્તિઓ અને પીણાવાદક, તે આ ચાલતી વાર્તાને ના થક મહાબળ કુમારજ છે. હાથીના મુખમાં ઘાસને પુળો આ પ્યા પછી, આગળ ચાણતાં તેણે પિતાને છુપpવા માટે, નિ મિત્તીઆને વેશ લીધે હ. અને તે વેશથી જ રાજાને મરણના મુખમાંથી બચાવ્યું હતું. તે વખત એ જ હતો કે નિમિતિઆ સિવાય “મલયાસુંદરી જીવતી છે” આ વિશ્વાસ રાજાને આ વ અશકય હતે. મલયાસુંદરીને એકદમ તેના પિતાને પી દેવી તે પણ પોતે એકાકી હોવાથી પિતાના હક્કમાં નુકશાનકર્તા હતું.તેમજ મલયાસુંદરીની પ્રતિષ્ઠામાં કે ગીરવતામાં એટલે વિશેષ વધારે P.P. Ac. Gunratnasuri M.S: Jun Gun Aaradhak Trust