________________ (4) શ્રીપાળ રાજાને શસ અર્થ સાયે. રૂ. 2-0-0 અને કડવાં ફળો આવશે. આજ દાંતની મીઠાં વૃક્ષ વાળાં ધમના મીઠાં ફળો, અને કડવાં વૃક્ષવાળાં પાપના કડવા ફળની સાથે સરખામણી કરી લેવી જોઈએ. ઉગ્ર પુણ્ય પાપવાળાં કર્તવ્યનું ફળ ઘણાજ થોડા વખતમાં અને તીવ્ર મળે છે, ત્યારે મંદ પરિણામે કરાયેલાં પુણ્ય પાપવાળાં કર્તનું ફળ કાળાંતરે અને મંદપણે ( ડાં સુખ, દુઃખ રૂપે ) મળે છે. આટલું જણાવ્યાથી એ પરિસકુત થયું કે, જે પાપ વૃત્તિ વાળા છળ પ્રપંચીઓ અત્યારે સુખી દેખાય છે, અને વ્યવહારિક કાર્યમાં વિજય પામે છે, તે તેમનાં પૂર્વ કર્તાવ્યનું ફળ છે. આ પૂર્વ કર્તવ્ય શુભ ( સારૂં ) છે તેથી તેઓ સુખી અને વિજયી છે, અત્યારના અશુભ કર્ણનાં ફળે આડું પૂર્વના શુંભ કર્તવ્યનું વ્યવધાન ( આંતરૂં ) પડેલું છે, તે અંતર નીકળી જતાં અર્થાત્ તે શુભ કાવ્યનું ફળ સમાપ્ત થતાં અને વર્તમાન કાળનું કે પૂર્વ કાળનું અશુભ કર્મ હદય થતાં અત્યારે સુખી દેખાતાં, તે તેમના તીવ્ર કે મંદ પાપી પરિણમના પ્રમાણમાં વધારે કે ઓછા, દુઃખી થવાનાજ. ક્રિયાનું ફળ–પછી તે સારી હોય કે ખરાબ –અવશ્ય છે સારી ક્રિયા ( કર્તવ્ય ) નું ફળ સારૂં અને ખરાબ ક્રિયાનું ફળ ખરાબ. આ દાખલા જોઈએ તેટલા પ્રત્યક્ષ પણ અનુભવાય છે, માટે ધર્મ સત્ય છે. તેનું ફળ અવશ્ય મળે છે જ. ધમની મનુષ્યને મહાન જરૂરીયાત છે અને તે આ માનવ જીંદગીમાથીજ મેળવી શકાય છે. છાશમાંથી જ માખણ, કાદવમાંથી કમળ P.P. Ac. Gunratnasuri M.S.