________________ રણવીર સીંહ 1-0--0 (117') કંઈ પણ રીતે સલામતી ભરેલું નથી. રાજપુરુષે આપણને ખશે તે તત્કાળ આપણું મરણ થયું સમજવું. આ પ્રમાણે મને કહી લક્ષ્મીપુંજ હાર ઈત્યાદિ સાર સાર વસ્તુ મારી પાસેથી લઈ, પિતાની હાલી સખી મગધા નામની વૈશ્યાને ત્યાં તે ગઈ. હું એકલી તે સ્થળે રહેવાને અશક્ત હોવાથી, ત્યાંથી કેઈ ન જાણે તેમ નીકળી ઉતાવળી ઉતાવળી અહીં આવી છું. ' હે કુમારો ! તમે જે મારા ભયનું કારણ પૂછ્યું તે સર્વ મેં તમારી આગળ કહ્યું. મહાબળે જણાવ્યું અહો ! દુષ્ટ સ્ત્રીઓનાં દુશ્ચરિત્રો ! પ્રાપ્ય કન્યા રત્નો નાશ કરાવ્યું. રાજાને જીવિતવ્યના સંદેહમાં લાવી સૂ પ્રજને અનાથ કરી. આખા રાજ્યને ધ્રુજાવ્યું. પિતાના સુખને નાશ કર્યો, દેશ ત્યાગ સ્વીકાર્યો અને લેકમાં અપકીતિ વધારી. ધિક્કાર થાઓ સ્ત્રીઓની રછ બુદ્ધિને.! સમાએ જણાવ્યું. રાત્રી પૂર્ણ થવા આવી છે. રખેને કઈ રાજપુરુષ મારી શોધ કરતે આવી ચઢે માટે હું હવે જાઉં છું. કેમકે મારી પાછળ ભય છે. આ પ્રમાણે કહેતી તે સ્ત્રી ત્યાંથી ચાલી ગઈ. : - મહાબળ, મલયાસુંદરીને કહે છે. જે દિવસે આપણે પ્રથમ મેળાપ થયો હતો તે દિવસથી કે પાયમાન થયેલી કનકવતીએ આજે લાગ શોધી તેનું વેર વાળ્યું છે, ' ' છે સુલોચને આ કનકેરીની દાસી પાસેથીજ તારે સમગ્ર વાત મારા જાણવામાં આવે છે, ભ્રહો ! સ્વલ્પ કાળમાં તે મહા દુઃખને અનુભવ કર્યો છે. આવા મહાન દુઃખમાં પણ તારે હૃદય દાયું નથી, એ હું આશ્ચર્ય છે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust