________________ ( 100 ) આશીરવાદ નાટક મિટ 0-4-0 - તમે જે સ્થળે ઉભા છે. તે સ્થળ ગેળાનદીના કિનારાનું છે. આ નજીક ચંદ્રાવતી પુરી છે. ત્યાં વિરધવળ રાજા રાજ્ય કરે છે. - કુમાર મનમાંજ બેલી ઉઠયે. અરે ! આ તે મેટું આ શ્ચર્ય ! દેવીએ મને કયાં લાવી મૂકે ? પડતો પડતે હું કયાં પડે ? અડા ! મારા પિતા મને જે સ્થળે મોકલવાના હતા, અને મારૂ વાંછિત જે સ્થળે હતું, તેજ સ્થળે આવી પહોચ્ય છું. અહો ! પુણ્યને વૈભવ ! યમના મુખમાં ગયેલી કુમારી પણ મને અહીં જીવતી મળી. મારો વિધાતા હજી અનુકુળ છે. વિદને પણ અનુકળ સુખરૂપ થાય છે. ખરેખર વિદનોથી કે સંકટથી ખેદ કરવું ન જોઈએ, પણ “જે થાય તે સારા માટે ? એમ માનવું જોઈએ. મહાબળભદ્દે ! શું આ રા ને ઘેર હમણાં કાંઈ નવીન જાણવા લાયક બીના બની છે ? . આવનાર સ્ત્રી–હા તે રાજાને એક મલયાસુંદરી નામની કુંવરી હતી, તેને માટે રાજાએ સ્વયંવર મંડપ માંડે છે. રાજપુત્રોને બોલાવવા નિમિત્તે અનેક સ્થળે ડૂતે મોકલ્યા છે. આજથી ત્રીજે દિવસે અર્થાત્ ચતુર્દશીને દિવસે સ્વયંવર થવાને હતો. તેને માટે ઘણા હર્ષથી રાજાએ સર્વ સામગ્રી તૈયાર કરી હતી. પણ તે મલયાસુંદરીની ઓરમાન માતા કનકવતીએ રંગમાં ભંગ પાડે છે. કનકવતીની સમા નામની હું મુખ્ય દાસી છું તેનાં દરેક રહસ્યને જાણનારી, તેમજ દરેક કાર્યમાં આગેવાની . ભર્યો ભાગ લેનારી જે કઈ હોય તે હું પોતેજ છું. . કનકવતી મલયાસુંદરી પર નિરંતર દ્વેષ ધારણ રાખતી અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust