________________ સુદામાચરીત્ર નાટક મેટું -4-0 (ટેટ ) mmmmmmanennamen સુધી મારા થુંકથી આ તિલક લગાડવામાં નહિ આવે ત્યાંસુધી આ તારૂં પુરૂષનું રૂપ કાયમ રહેશે. હજી રાત્રિ વધારે છે. ઉ સ્પગે કઈ ચાલ્યું આવે છે.” “તે કોણ છે ? તેનો જ્યાં સુધી નિર્ણય ન થાય ત્યાં સુધી–અને હવે પછીના તેવા પ્રસંગોમાં ' પણ તારૂ આવું રૂપ કરવાની જરૂર છે. ' - મલયાસુંદરી–આપને જેમ એગ્ય લાગે તેમ કરો. આ શરીર જ પર્યન્ત આપને જ સોંપેલું છે ને. મહાબળ–તારં કહેવું બરોબર છે. પણ હવે આ માણસ નજીક આવે છે. આપણે માન રહેવું જોઈએ. વળી તે માણસ ગમે તે હે. તારે નિર્ભયજ રહેવું. જ્યાં સુધી તું મારી પાસે છે, ત્યાં સુધી તારે વાસ પણ વાંકે થવાનહિ દઉં. વધારે શું કહું. તારા માથા ઉપર થઈને જતે વાયુ પણ જે તને દુઃખ આપીને જશે તે તેનો પણ અટકાવ કરીશ. આ પ્રમાણે કુમા- . રીને ધીરજ આપી, અને મનપણે ઉભા રહ્યા. એટલામાં ઉતાવળી, ઉતાવળી નજીક આવતી એક સ્ત્રી તેમના જેવામાં આવી. કુમારે તેને મૃદુસ્વરે બોલાવી. શુભ્ર ! તું કોણે છે ? અંધારી . રાત્રિએ એકાકી કેમ ? તારા શરીર પર આટલે બધે ઘુજારો . (કંપારો) શા માટે? અહી નજીકમાં કયું શહેર છે? ત્યાં કેણ : રાજ રાજય કરે છે ? અમે પરદેશી છીએ. અહીંજ રાત્રિએ રહ્યા છીએ. તેથી અમે આ પ્રદેશથી અજાણ્યા છીએ. મધુર સ્વરે અને મીઠા વચને તેને આશ્વાસન આપ્યું. - : , કુમાર ઉપર વિશ્વાસ પામેલી તે સ્ત્રીએ જણાવ્યું કે, હું ક્ષત્રીએ કુમારે! તમે જે પૂછયું તેને ઉત્તર હું તમને આપું છું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust