________________ મંડળના ધર્મપ્રેમી મહાનુભાવો પરિશ્રમપૂર્વક ભાવના સાથે કરાવતાં હતાં.' સંગીતકાર શ્રી નગીનભાઈ નિઃસ્વાર્થભાવે ભક્તિપૂર્વક પૂજા આદિ ભણાવતા હતા. વિ. સં. 2033 કાતિક સુદી 2 થી કા. સુદ 9 સુધી શાંતિનાત્ર સહિત શ્રી અષ્ટાક્ષિક મહોત્સવનું શ્રી સંઘના અગ્રગણ્ય ટ્રસ્ટી શ્રી સ્વ. મહેતા નરભેરામ પાનાચંદના આત્મશ્રેયાર્થે તેઓના સુપુત્ર તરફથી ભવ્ય સમારેહપૂર્વક આયોજન કરાયું હતું. મહત્સવના આઠે દિવસમાં મુંબઈથી આવેલી દિલીપ શમની પાર્ટીએ પૂજા–ભાવનામાં પ્રભુભક્તિને અપૂર્વ રસ વરસાવ્યું. પૂ.પાદશ્રી આદિ પૂ. મુનિભગવંતેનું વિ. સં. ૨૦૩૨ના ચાતુર્માસનું પરિવર્તન સંઘવી શ્રી હરખચંદજી કાંકરીયા તથા સંઘવી શ્રીમતી તારાબેન કાંકરીયાની વિનંતિથી વાજતે ગાજતે કા. સુ. પુનમના કાંકરીયા એસ્ટેટમાં થયું. ' ' પૂ.પાદ આચાર્યદેવશ્રીના શિષ્યરત્ન પૂ. મુનિરાજ શ્રી ભદ્રાનનવિજયજી મ.શ્રીને પૂ.પાદ ગચ્છાધિપતિની આજ્ઞાનુસાર માગસર સુદ ૬ના શુભ દિવસે મંગલ મુહૂર્ત પંચમાંગ શ્રી ભગવતી સૂત્રની અનુજ્ઞારૂપ શ્રી ગણપદ પ્રદાન મહોત્સવ શ્રી સંઘ તરફથી થયે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust