________________ 38 5. ભક્તિ ગીતાંજલિ : પરમતારક દેવગુરુની ભક્તિગર્ભિત ભાવવાહી સુંદર મધુર ગીતેને વિશિષ્ટ સંગ્રહ. મૂ અ-૦૦ (6) સમાધિદર્શન રાસ : - સમાધિપૂર્વક મૃત્યુ પામવા માટે શાસ્ત્રોમાં દર્શાવેલી આરાધના એને વિસ્તારપૂર્વક પદ્યમય ભાષામાં ગુંફિત રાસ. જે ભાવવાહી ને અર્થગંભીર શૈલીએ સંકલિત કરેલ છેઃ અવશ્ય સ્વાધ્યાય યોગ્ય. સાથે શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ ભગવંતને ઐતિહાસિક રાસ તેમજ વર્તમાન ચેવિશ તીર્થંકરદેવોની સ્તવન ચેવિશી તેમજ સ્તુતિ ચેવિશી. મધુર તથા સુંદર પદ્યમય ભાષામાં સંકલિત. ક. 16 પિજી 132 પેજ: મૂ. 0-75 પૈસા (7) ભક્તિસુધા માધુરીઃ પૂ. ગુરુ મહારાજશ્રીને પ્રવેશથી શરૂ થતી ને ચાતુર્માસના પ–મહાપર્વોના પ્રભાવ તથા સ્વરૂપને વર્ણવતી વ્યાખ્યાનમાં બેલાય તેવી મધુર ને સુગેય ગહુંલિઓ? તદુપરાંત પૂ. શાસનપ્રભાવક ગુરુદેવેની ગુણગર્ભિત અનેક ગહું લિઓ. ક. 16 પેજ 148 પેજ: મૂ. 1-00 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust