________________ અમારા અન્ય ઉપયોગી સ્વાધ્યાય યોગ્ય ચિંતન સભર પ્રકાશનો 1. પ્રાચીન સઝાયમાલા : વૈરાગ્ય તથા પ્રશમ–સંવેગભાવની પ્રેરક ખાસ ચૂંટી કાઢેલી મેઢે કરવા જેવી પ્રાચીન 108 સઝા (દ્વિતીય આવૃત્તિ) ક્ર. 12 પેજ 172 પેજ. મૂ 2-00 2. દર્શન સ્વાધ્યાય સુધા : યેગશાસ્ત્ર-જ્ઞાનસાર-પ્રશમરતિ-અષ્ટકજી-તત્વાર્થાધિગમ સૂત્ર, વીતરાગ સ્તોત્ર આદિ 15 મૂલ ગ્રંથ ગુજરાતી ભાષામાં પોકેટ સાઈઝ : ક્રા. 32 પેજી 336203356 પેજ. મૂ. 1-10 3. સુબુદ્ધિ સૌરભ : જૈન શાસનનાં પુનિત ચરણે પિતાના સર્વસ્વનું નિષ્ઠાપૂર્વક છાવર કરીને સમર્પિત થનાર આરાધના સૌરભ દ્વારા જીવનને સુવાસિત કરનાર પુણ્ય નામધેય મહાપુરુષની મંગલમયી જીવનગાથા. ક્ર. 16 પછ 360 પેજ. મૂ. 4-00 4. દર્શન માધુરીઃ . . સંયમી જીવનનું સૌરભભર્યું સ્વ-પર ઉપકારક પ્રેરણાદાયી જીવન જીવી જનાર દિવ્ય વિભૂતિની ગૌરવભરી જીવનગાથા. કા. 16 પેજી મૂ. 3-00 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust