________________ પૂજ્યપાદ પરમતારક આચાર્યદેવ શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વર સદૂગુરૂત્યે નમ: છે પ્રાસંગિક છે - અમારી “વિશ્વમંગલ પ્રકાશન મંદિર સંસ્થા દ્વારા પ્રસ્તુત પ્રકાશન પ્રસિદ્ધ કરતાં આજે અમે અતીવ આનંદ અનુભવીએ છીએ. જૈન સંઘમાં શ્રદ્ધા, સંયમ, શિક્ષણ, સંસકાર, સચ્ચારિત્ર તથા ભક્તિમાર્ગનાં પ્રેરક જીવને પગી સાહિત્યના ગ્રંથને પ્રકાશિત કરતી અમારી સંસ્થાએ અનેક ગ્રંથરત્નને અત્યાર સુધી પ્રસિદ્ધ કરેલ છે. છે જેન સિદ્ધાંતના કથાનુગના વિશાળ સાગરમાં રત્નસમે બધપ્રદ ને ઉપકારક આ ગ્રંથરત્ન “કયારત્નમંજૂષા” ખરેખર વર્તમાન યુગના સ્વચ્છેદી, નાસ્તિક તથા વિલાસી વાતાવરણમાં અનેક રીતે ઉપયોગી ને ઉપકારક છે. જેથી આવા ગ્રંથરત્નને વિસ્તૃત રીતે પ્રચાર થાય તે આજના યુગમાં અતિ આવશ્યક છે. આવા ઉપયેગી ગ્રંથરત્નોના પ્રકાશન દ્વારા સંસ્થા દિનપ્રતિદિન સાહિત્યક્ષેત્રે પ્રગતિ તથા વિકાસ કરી રહી છે. સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં સંખ્યાબંધ ગુજરાતી, હિંદી તેમજ સંસ્કૃત ગ્રંથરને પ્રસિદ્ધ થયેલ છે. તા 12 એક પણ પાઈની કમાણીને ઉદ્દેશ વિના કેવળ ધર્મશ્રદ્ધાપિોષક સુસંસ્કારે તથા સચ્ચારિત્રનું ઘડતર કરનારા પ્રાચીનઅર્વાચીન સાહિત્યને પ્રચાર કરવાને મુખ્ય ઉદ્દેશ અમારી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust