________________ 0 0 0 0 0 0 0 મહા પુણ્યશાળી : ધન્યકુમાર 47 નિઘંટુ વગેરે શાસ્ત્રના અભ્યાસથી તે પ્રખ્યાત થયો. સર્વ ઔષધના તથા યોગના પ્રયોગમાં તે અસ્નાયને સમજનારે થયો. વાતે હાસ્ય, કટાક્ષ કરવામાં પિતાની અસાધારણ શક્તિથી તે સામા માણસને તરત જ નિરૂત્તર કરી નાખતો. રહસ્ય ન સમજી શકાય તેવા લોકોનું નિરાકરણ તે ઝટ કરી નાંખતે, . . . આ નાટયગ્રંથ રૂપ કસોટી ઉપર પિતાની મતિરૂપ સુવર્ણ ઘસીને તેણે પોતાની બુદ્ધિ તેજસ્વી કરી હતી. અનેક પ્રકારની વિદ્યાઓ તેણે કાળજીપૂર્વક શીખી લીધી હતી. ઔષધિ, રસ, રસાયણ અને મણિ વગેરેની પરીક્ષામાં તે જલદી ગુણ–દેષ કહી શકતો. મંત્ર, તંત્ર, જત્ર વગેરે તે સંપૂર્ણપણે શીખી ગયો હતો. ચૂડામણિ ઇત્યાદિ નિમિત્તશાસ્ત્ર જાણે પોતે બનાવેલા હોય તેમ અખલિતપણે તે બોલી જતો. ઉત્તરાલ એવી ઈન્દ્રજાળ વગેરે વિદ્યાઓનું રહસ્ય તે સહેલાઈથી સમજાવતે હતે. વસન્તરાજ વગેરે શુકનશાસ્ત્રનાં અધ્યયનથી પિતાની દષ્ટિએ કોઈ પણ વસ્તુ પડતાં જ તેના ભૂત, ભવિષ્ય તથા વર્તમાનનું જાણે પિતાને જ્ઞાન હોય તેવું વર્ણન કરતો હતે. સંગીત અને છંદશાસ્ત્ર વગેરેને નિર્ણય અને સવણ, માન, તાલ. માત્રાનુભાવ અને પ્રસ્તાર વગેરેનું વર્ણન તે સ્પષ્ટ રીતે કરી શકતા હતા. , સુવરનામકર્મના ઉદયથી તે ધન્યકુમાર સર્વ મનુષ્યને વશ કરી શકે તેવું ગીતગાન, લય, મૂછ તથા રસપૂર્વક એવું કરતો કે તેનાથી આકર્ષાઈને વનમાંથી હાથી તથા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust