________________ , શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર અને ગેય છે? ભાવનાથી બંધન બધે, ભાવનાથી છુટે, ભાવના વગરની ક્રિયા જિંદગીને લૂટે...ભાવના. ટેક નાગશ્રીએ ખેટ ભાવે, શાક વહેરાવ્યું, નરકગતિમાં જઈને, જીવ રખડોવ્યા દ્રૌપદિના ભવમાં એના, કર્મબંધ તુટે.....ભાવના. 1 મરૂદેવી હાથી હદે, કેવળ પામ્યા ભાવનાથી બંધન તેડયા, તેડયા કર્મ જાળીઆ. ભૌતિક સુખને છેડી, આત્મસુખ લુટે....ભાવના૦ 2 ગવાળાએ ઊંચા ભાવે, ખીર વહેરાવી શાળીભદ્રરૂપે ઉપન્યા, રીદ્ધિ પૂબ પામી; - આત્મપ્રીત કરનારાને, શુદ્ધ ભાવ ઊઠે...ભાવના૦ 3 હવે પછીની ચાર ગાથામાં આચાર્યશ્રી પાનાથ પ્રભુને ઉત્કૃષ્ટ વિજ્ઞપ્તિ કરે છે ? - નાથ! દુઃખીજનલ ! હે શરણ્ય ! કારુણ્યપુણ્યવસો ! વશિના વરેણ્ય! ભફત્યા નતે મયિ મહેશ! દયા વિધાય, દુઃખાંકરોલનતત્પરતાં - વિહિ પારા અન્વય : નાથ ! દુખિજાનવત્સલ ! હે શરથ કાચપ્યપુય વસતે (સ્થાનિક) વશિનાં (ગીઓમાં) વરેણ્ય (શ્રેષ્ઠ) ! મહેશ! ફત્યા નતે દયાં વિધાય (કરીને) દુ:ખકર ઉદ્દલન (ખંડન) તત્પરતાં વિધેહિ 39. અર્થ : હે નાથ ! દુઃખિયા પ્રતિ વાત્સલ્ય વરસાવનાર ! શરણુ લેવા યોગ્ય દયાધર્મના સ્થાનરૂપ! જિતેન્દ્રિય યોગીઓમાં પણ શ્રેષ્ઠ એવા હે મહેશ! ભક્તિ વડે (તમને) નમન કરતા એવા મારા ઉપર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust