________________ TTT TTTTTTT H 56 શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર (પી)? પાછા અર્થ : હે નાથ ! પૂર્વ જન્મમાં એકવાર પણ મેહરૂપી અંધકારથી ઢંકાયેલી આંખને લીધે આપના દર્શન મેં ખરેખર કર્યા નહિ હોય, નહિતર લાંબા કાળની ગતિ આપવાવાળા હૃદયભેદક અનર્થો દુઃખો મને કેમ પડે ? એ કા - હવે આ ગાથામાં આ સ્તોત્રના સાર રૂપ “ભાવ”નું જૈન ધર્મમાં અત્યંત મહત્ત્વ બતાવે છે: આકડિપિ મહિડપિની રીક્ષિતડપિ નૂનં ન ચેતસિ મયા વિકસિ ભક્ત્યા જાતેડસ્મિ તેન જનબાંધવ! દુ:ખપાત્ર - યસ્મક્રિયા: પ્રતિલતિ ન ભાવશૂન્ય: 38 અન્વય: જનબાંધવ! મયા આકર્ણિત: અપિ મહિત: અપિ નિરીક્ષિતઃ અપિ નૂને ચેતસિ (હૃદયમાં) ન વિધુત: અસિ; તેને દુઃખપાત્ર જાતઃ અમિ યસ્માત ભાવશૂન્યા: ક્રિયા: ન પ્રતિફલતિ 38 અર્થ: હે જનબંધુ મેં (કઈ ભવને વિષે) તમને સાંભળ્યા હશે પૂજ્યા પણ હશે તથા તમારા દર્શન પણ કર્યા હશે પણ ભક્તિ કરીને તમને હૃદયમાં ખરેખર ધારણ કર્યા નહિ હોય તેથી જ હું દુઃખનું પાત્ર બન્યો છું. કારણ કે ખરા ભાવ વગરની કરેલ કઈ પણ ક્રિયા (કદાપિ) ફળતી નથી. પર 8 , પરમાર્થ સારાયે કલ્યાણ મંદિર સ્તોત્રના સાર રૂપ બલ્ક જૈનધર્મના સારરૂપ આ ગાથાનું એથું ચરણ છે કે ખરા અંતરના ભાવ વગરની કરેલ કેઈ પણ વ્રત, તપ, જપ, અનુષ્ઠાન આદિ ધાર્મિક ક્રિયાઓ કદી ફળતી નથી અર્થાત્ આત્માનું પરમ શ્રેય, પરમ કલ્યાણ કેઈ કાળે પણ કરતી નથી. દ્રવ્યભાવથી કરેલ ક્રિયાથી કદાચ પુણ્ય પ્રકૃતિ બંધાય પણ ભવિ જીવાત્માનું ચરમ લક્ષ તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust