________________ 50 શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર આપની છાયા-પડછાયો પણ ઢંકાયો નહિ (પછી પ્રભુની કાયાને ઢાંકી દેવાની તેની મુરાદ હતી તેની તો વાત જ કયા રહી ?) પરંતુ હતાશ બને તે દુરાત્મા પોતે જ, પિતે ઉડાડેલી ધુળ વડે ઉલટાને - છવાઈ ગયો અર્થાત અતિશય ચીકણું કર્મબંધન વડે બંધાયો 3. - " પરમાર્થ : એક કહેવત છે “ખાડો ખોદે તે જ તેમાં પડે” તેનું સાર્થક ચિત્રણ આ ગાથામાં છે. કમઠદેવે પ્રભુને ઉપસર્ગ દઈને પોતે જ અશુભ કર્મ બાંધ્યા તેમ આથી કહે છે. દેવ હોવા છતાં કાર્યો અધમ હોવાથી તેને અસુર, દૈત્ય, શઠ આદિ કહ્યો છે. પ્રભુને ભયંકર ઉપસર્ગો આવે છે છતાં પ્રભુ તો પોતાના જ આત્મસ્વરૂપમાં, ધ્યાનમાં અડોલ રહે છે, તેથી તે દેવ પિતાનું જ બુરૂ કરે છે અને દુર્ગતિનું ભવભ્રમણ વધારે છે. આના પછીની બે ગાથામાં પણ ઉપસર્ગનું જ કથન છે. રજ” શબ્દને અત્રે શ્લેષાલંકાર તરીકે ઉપયોગ કર્યો છે. રજ એટલે (1) ધૂળ અને (2) કર્મ, ભગવાન પર કમઠ ધૂળ ઉડાડી, તેથી પિતે જ પહેલા તો તે ધૂળથી-છવાયો અને સાથે સાથે ગાઢી કર્મ રજથી અર્થાત અશુભ કર્મોથી પણ બંધાયે. 31 યગર્જ - દૂજિત - ઘનૌઘમ - દશ્વભીમં, ભ્રશ્યત્તરભુસલ-માંસલ - ઘર - ઘારમ! દૈત્યેન મુકતમથ દુતરારિ દધે, તેનૈવ તસ્ય જિન! દુસ્તરવારિ કૃત્યમ મારા અન્વય : જિન! જૈન ગર્જત ઉર્જિત (વિજળી સહિત) ઘન ઔદ્ય (સમુહ) અદભ્ર (ઘણું) ભીમ (ભયંકર) બ્રશ્યત (પડતી) તડિત (વિજળી) મુસલમાંસલ (મુસળધાર) ઘોર ધાર દુસ્તર (તરવું કઠીન) વારિ (પાણી) મુક્ત (વર્ષાવ્યું) અથ (તેથી) તેન એવ તસ્ય દુસ્તરવારિ (ભુડી તરવાર) કૃત્યમ દધ્ર (કર્યું) . ૩ર છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust