________________ શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર 45.. ITTTTTTT માળાઓ (તેમના) રત્નજડિત મુગટોના બંધનને તજીને આપના - ચરણનો આશ્રય લે છે તે યુક્ત જ છે; કારણ કે તમારો સંગ થયા . પછી સુમનનું મન હવે બીજે સ્થળે ઠરતુ નથી. 28 પરમાર્થ :–અો “સુમનસ” નો શ્લેષાલંકાર તરીકે ઉપયોગ . કરીને રૂડા મનવાળા એટલે કે સમકિતી જીવોના મન હવે અન્ય. દર્શનોથી ખેંચાતા નથી પણ કેવળી પ્રરૂપિત ધર્મમાં જ સ્થિર રહે છે : તેમ ઈદની માળાના દષ્ટાંતે યથાર્થ કહ્યું. ઇબ્દો જ્યારે પ્રભુને નમે છે ત્યારે તેમની માળામાં રહેલા દિવ્ય . પુષ્પો પ્રભુચરણનો સ્પર્શ પ્રથમ કરે છે, પછી તે પુષ્પોને પ્રભુચરણને છોડીને ફરી પાછા ઇંદ્રના મુગટ પાસે જવું જાણે ગમતું નથી, કેમકે : સુમનોને એક વાર પ્રભુ દર્શન અર્થાત સમ્યગૂ દટી થયા પછી. અન્ય કોઈ દેવ કે ધર્મમાં હવે તેમને રૂચિ થતી જ નથી. સમ્યગૂ દર્શનનું સ્વરૂપ બતાવતા શાસ્ત્રકાર કહે છે : સમમતરયણસાર, મફખમહારુફખમૂલમિદ ભણિયં તે જાણિજજઈ, ણિય–વવહારસરૂવ ભય છે 1 | અર્થ : રત્નત્રયમાં સમ્યગૂ દર્શન જ સાર રૂપ છે. એને જ કે મલરૂપી મહાવૃક્ષનું મૂળ કહ્યું છે. એ નિશ્ચય અને વ્યવહાર એમ. બે પ્રકારનું છે. જીવાદી સદહણું. સમ્મત જિણવહિં પણત , વવહારા ણિય દો, અપાયું હવઈ સમ્મત અર્થ : વ્યવહાર નથી જીવાદિ નવતત્ત્વની શ્રદ્ધાને જિન : દેવે સમ્યકત્વ કહ્યું છે, નિશ્ચયનયથી તો આત્મા જ સમ્યગદર્શન છે.” તે ભગવાન નેમનાથ પ્રભુના વારામાં થઈ ગયેલ શુક અણગાર, . શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના વારામાં થઈ ગયેલ શ્રેણિક - રાજા જે પહેલા બૌદ્ધ ધમાં હતા, કુમારપાળ રાજા જે શૈવધર્મી હતા આદિ ભવ્ય જીવોના દષ્ટાંતે છે 28 છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust