________________ 27 શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર સ્તોત્ર ગાથા-૩૦) અત્રે જીવાત્માના શુદ્ધ સમર્પણ ભાવ ઉપર ભાર મૂકે છે. અત્રે શ્રી બાહુબલિ, દશાર્ણભદ્ર રાજાના અધિકારનું વિધેયાત્મક રીતે અર્થાત માન છોડી પ્રભુ શરણે જવું અને વીર પ્રભુના ત્રીજા મરિચિકુમારના ભવનું નિષેધાત્મક રીતે અર્થાત મદ ન કરે, મદ કરવાથી–પ્રભુના જીવને પણ કેટલું સહન કરવું પડયું તે બાબત સ્મરણ કરી માન કષાય છોડવા ઉદ્યત થવું. પરા પાંચમો સિંહાસન પ્રાતિહાર્ય: પ્રભુને તેના પર બેઠેલા જોઈને ભવી જીવેના મન-મયુર નાચી ઉઠે છે: શ્યામ ગભીગિરભુજજવલ હેમરત્નસિંહાસનસ્થમિહ ભવ્યશિખંડિનવામાં આલોકયંતિ રભસેન નદંતમુરજૂ ચામકરાવિશિરસીવ નવાંબુવાહમ ર૩ અન્યય : ભવ્ય શિખંડિનઃ (એર) ઈહ (અહિં–આ સમવસરણને વિષે) ઉજ્જવલ હેમ રત્ન સિંહાસનસ્થ ગભીરગિર શ્યામ ત્વાં રભસેન (આતુરતાથી) આલયંતિ ચામીકર અદ્રિ (સોનાનો પર્વત અર્થાત મેરૂ પર્વત) શિરસિ (શિખર) ઉો નદંત (ગર્જના કરતો) નવ અંબુવાહં (વાદળા) ઈવ 23 અર્થ : સુવર્ણમય મેરૂ પર્વતના ઊંચા શિખર પર ગર્જના કરતા નવા મેઘને જેમ મયુરો આતુરતાથી જુએ છે તેમ જ ભવજન રૂપી મયુરે ગંભીર વાણી (વડે દેશના દેતા) અને શ્યામલરૂપવાળા એવા આપને આ સમવસરણને વિષે રત્નજડિત સેનાના સિંહાસનમાં બેઠેલા (હર્ષપૂર્વક) જુએ છે. ર૩ પરમાર્થ : અત્રે સેનાના મેરૂ પર્વતને સ્થાને સિંહાસન જાણવું, જળભર્યા કાળા ભમ્મર નવા મેઘને સ્થાને પાર્શ્વનાથ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust