________________ =ii કલ્યાણ મંદિર સ્તોત્ર 33 =ઈ ગયું અને સમ્યગદષ્ટિ બની ગયા. પંડિતાણુઓની રજા લેવા –ણ ન ગયા ને ત્યાં ને ત્યાંજ દીક્ષા લઈને પ્રભુના શિષ્ય બની ગયા =મને તે જ ભવે ભવને અંત કરી ક્ષે પધાર્યા. 19 બીજો અચેત દિવ્ય પુષ્પવૃષ્ટિ પ્રાતિહાર્ય–ભવીજી હળુકમી બને છે : ચિત્ર વિભો ! કથમવાડભુખવૃત્ત્વમેવ વિશ્વકૂ પતત્યવિરલા સુરપુષ્પવૃષ્ટિ વગેરે સુમનસાં યદિ વા મુનીશ ગઈતિ નૂનમધએહ હિ બંધનાનિ પર અન્વયઃ વિભો ! અવિરલા (અવિરત) સુરપુષ્પવૃષ્ટિ: વિષ્યકુ (ચતરફ) અવાડ (નીચે) મુખ વૃન્ત (ડી) એવ કર્થ પતતિ, ચિત્રા યદિ વા મુનીશ! વદ્ ગોચરે (સમીપે) સુમનસાં (પુષ્પ, પંડિત અને દેવ) બંધિનાનિ નૂન હિ અધએવ (નીચે જ) ગÚતિ રા અર્થ : હે વિભુ ! (સમવસરણના સમયે) દેવ ચારે બાજુ જે અચેત દિવ્ય પુષ્પોની વૃષ્ટિ નિરંતર કરે છે, તે પુષ્પોના ડીંટા આપની પાસે આવતા અધોમુખ કેમ થઈ જતા હશે ? તે ખરેખર આશ્ચર્ય જનક છે ! અથવા તે યુક્ત જ છે કારણ કે હે મુનીશ ! આપની સમીપે આવવાથી ભવી જનો અને પુષ્પોના બંધન (કર્મ બંધન કે ડીંટારૂપી બંધન) અવશ્ય જવા જ જોઈએ. રબા પરમાર્થ : આ અતિશયની ખુબી એવી છે કે જ્યારે દેવો પ્રભુની ચોતરફ અચેત દિવ્ય પુષ્પોની વૃષ્ટિ કરે છે ત્યારે ફૂલના ડીંટા નિયમથી ઊંચા રહે છે અને સુકોમળ પાંદડીઓ વાળો ભાગ જ પ્રભુને સ્પર્શે છે. અત્રે “સુમન” અને “બંધન” ને શ્લેષાલંકાર તરીકે સરસ ઉપયોગ કર્યો છે સુમન એટલે (1) ફૂલ અને (2) સુહુ મન યસ્ય સઃ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust