________________ શ્રી ક૯ ણ મંદિર સ્તોત્ર 19 આ રીતે આચાર્યશ્રીનું પણ બાર વર્ષનું પારાચિક પ્રાયશ્ચિત પુરું થયું છે. પાવા હવે પ્રભુનો અગુરુલઘુ ગુણ પ્રગટ કરે છે. સ્વામિનન૯૫ ગરિમાણમપિ પ્રપન્ના વાં જત: કથામહે હૃદયે દધાના ? જન્માદબિં લઘુ તરત્યતિ લાઘવેન, ચિંયે ન હન્ત મહેતાં યદિ વા પ્રભાવ: વરા અન્વયઃ સ્વામિન ! જેતવઃ વામ પ્રપન્નાઃ (પામીને), અનપ (ઘણું ) ગરિમાણમ ( ભારેપણુ) અપિ (વામ) હૃદયે દધાના: (ધારણ કરતા થકા) અહે (આશ્ચર્ય અથે) TITI કર્થ તરંતિ? યદિ વા હંત (ખરેખર) મહતાં પ્રભાવ: ન ચિંત્યઃ 12 અર્થ : હે સ્વામી ! તમને પામીને અને મહિમારૂપી અત્યંત ભારથી ભારે બનેલા એવા આપને હૃદયમાં ધારણ કરીને (ભવ્ય) જીવો અત્યંત હળવાશથી આ ભવસાગરને શીધ્ર કેવી રીતે તરી જાય છે ? અથવા ખરેખર મહાન પુરૂષોનો પ્રભાવ જ કંઈક અચિંત્ય છે ! 12 પરમાર્થ : અત્રે “ગરિમા” એટલે (1) મહિમા અને બીજે અર્થ અત્યંત ભારે નો ખુબી પૂર્વક ઉપયોગ કરીને પ્રભુનું અચિંત્ય માહાસ્ય બતાવ્યું છે. * * અતિભારે વસ્તુને હૃદયમાં ધારણ કરીને તરી જવું તે આશ્ચર્ય જનક છે કેમકે ભારે વસ્તુને સ્વભાવ જ જાતે ડુબવાની અને ધારણ કરનારને ડુબાડવાનો છે. પણ હવે ભારેને બદલે અતિ મહિમાવાન એવો અર્થ કરીએ ત્યારે વાત સ્પષ્ટ થાય છે કે અતિ મહિમાવાન એવા પ્રભુને હૃદયમાં ધારણ કરીને ભવી જીવો સહેલાઈથી ભવસાગરને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust