SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ * 14 શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર . મુનિવરના અધિકારનું સ્મરણ કરવું; જેમણે પ્રભુને અંતરમાં ધારી - ઘેર પરિસહ ને ઉપસર્ગમાં અડગ રહી મુક્તિ મેળવી 8 મુચ્યત એવ મનુજ: સહસા જિનેન્દ્ર ! રૌદૈ-રૂપકવ-શતત્વયિ વીક્ષિતે ડપિ ! ગોસ્વામિનિ ફરિત તેજસિ દષ્ટમાગે . ચૌરે–રવાશુ પશવ: પ્રપલાયમાનૈ: | અય : જિનેન્દ્ર ! ત્વયિ વીક્ષિતે (જેયા થકી) + અપિ મનુજા: સહસા રોડ ઉપદ્રવ: મુશ્વેત અવ સંકુરિત તેજસિ (તેજથી દેદીપ્યમાન) ગો (ગાય, કીરણ, પૃથ્વી ) ગોસ્વામિનિ (ગોવાળ, સૂર્ય કે રાજા) દષ્ટમાગે પ્રપલાયમાઃ ચોરે: આશુ ? તરત જ) પશવ: ઇવ ટા અથ : (પ્રભાતના પિરમાં) સૂર્ય, રાજા કે ગોવાળ નજરે * પડવા માત્રથી જેમ ચાર લોકો રેલા) પશુઓને મૂકીને તુરત જ - નાસી જાય છે, તે જ પ્રમાણે હે જિનેન્દ્ર ! તમને જોતાં વાર જ - મનુષે સેંકડે ભયભરેલા ઉપદ્રવોથી મુકાય છે. (છુટકારો પામે છે.) છે છે પરમાર્થ : અત્રે પ્રભુ દર્શનના ઉપલક્ષણે સમ્યમ્ દષ્ટિનું મહાભ્ય બતાવે છે. - સૂર્ય, રાજા કે ગોવાળના દર્શન થવા માત્રથી જ રાત્રીના અંધકારમાં ચોરેલા પશુઓને શીધ્ર છોડી દઈને ચેર જેમ નાસવા - લાગે છે, તેમ જ મિથ્યાત્વરૂપી અંધકારમાં રાગદ્વેષરૂપી ચોરો - આત્માના સ્વભાવના જે સમ્યગ જ્ઞાન દર્શન ક્ષમાદિ ગુણોને લૂંટી રહ્યા હતા તે આપના દર્શન માત્રથી અર્થાત સમ્યગ દર્શન આવવા * માત્રથી આત્માના ગુણરૂપી ખજાનાને મૂકી દઈને તુરત જ નાસવા - માંડે છે; એટલે કે સમકિતરૂપી સૂર્યને ઉદય થતાં જ મિથ્યાષ્ટિ -. અને અજ્ઞાનને ઘેર અંધકાર ક્ષણવારમાં નાશ પામે છે. તેવું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036446
Book TitleKalyan Mandir Stotram
Original Sutra AuthorN/A
AuthorRasiklal Chhaganlal Sheth
PublisherNiranjan Rasiklal Sheth
Publication Year
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size55 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy