________________ શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર 13, જીવોના (ભવભવના) ગાઢા કર્મબંધને પણ ક્ષણવારમાં જ ઢીલા.. પડી જાય છે. 8 પરમાર્થ : આત્મા સ્વભાવથી ચંદન જેવો શીતળ છે અને : તેમાં ક્ષમાદિ સદગુણોની સુવાસ ભરી પડી છે. જ્યારે કર્મો સર્પ જેવા : ઝેરી છે. અને આત્માને વી ટળાઈ વળીને અનાદિ કાળથી તેને ભ્રમણમાં રાખી ઉંદરની જેમ ફૂંકી ફંકીને ડંખી રહ્યા છે અર્થાત તેના . સ્વાભાવિક ગુણોની ઘાત કરી રહ્યા છે, છતાં તેને જણાવા દેતા નથી એટલું પ્રબળ જેર મોહનીય કર્મનું છે, તેમ છતાં કર્મ કદાપિ આમાના .. પ્રદેશની સાથે એકરૂપ બની શકતા નથી. આત્મ પ્રદેશ ચંદનની. જેમ નિરાળા રહે છે અને કર્મ પણ સર્ષની જેમ ઉપરથી વીટાયેલા રહે છે. તેથી જે પર દ્રવ્ય છે તે તો આજનું વિજ્ઞાન પણ કહે છે. કે યોગ્ય ઉપચારથી અવશ્ય દૂર કરી શકાય છે. તેથી મોરલાના ટહુકા. માત્રથી જેમ સ ચંદનવૃક્ષને દીધેલો ભરડે છેડીને નાસવા માંડે છે.. તે જ રીતે પ્રભુનામ રૂપી મોરલી અંતરમાં વાગવા લાગતાજ સર્પ સરિખા દુષ્ટ કર્મો પણ પિતાને અનાદિને ભરડો છોડીને અનાયાશે. નાશવા માંડે છે એટલે કે જીવાત્મા સર્વથા કર્મ મુક્ત થઈને પરમાત્મા .. પદને પ્રાપ્ત કરે છે. હરવર્તિની કહીને જેને હૃદય છે એવા સંજ્ઞી પંચેન્દ્રિય જ પ્રભુને પોતાના અંતરમાં સ્થાપી શકે અર્થાત પ્રભુનું ધ્યાન ધરી શકે કે પ્રભુ પ્રાર્થના કરી શકે એમ કહીને સઘળા જીવોમાં સંજ્ઞી પંચેદ્રિયપણાનું મહત્વ બતાવ્યું. અત્રે પણ શ્રી ભક્તામર સ્તોત્રની સાતમી ગાથામાં “ભવ.. તનિ સનિબદ્ધ પાપં ક્ષણાëયમુપૈતિ”થી જે કહ્યું છે તે જ ભાવ છે. . - અઢો ભરત ચક્રવર્તી, બ્રાહ્મી, સુંદરી, ખંધકઋષિ, ખંધક ઋષિના ... પાંચસે શિષ્ય, અરણિક મુની, નંદિષેણમુનિ ઢંઢણ મુની આદિ આદિક આ TTTTTTTT TI P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust