________________ શાનથી મરૂભુતિને ઓળખી તેને પાછલે ભવ કહી સધ પમાડી શ્રાવક બનાવ્યું. (2) ત્રીજો ભવ : - હવે કમઠને જીવ મરીને પિતાના કુકર્મોથી સર્પ થશે અને તે પણ તેજ વિંધ્યાચળ પર્વતની અટવીમાં. તે સર્ષે એક વાર હાથીને જોતાં પૂર્વ ભવના વેરના કારણે જેસથી ડંખ દીધે. પણ હાથીને જીવ હવે શ્રાવક બન્યો હોવાથી શુભ ધ્યાને મૃત્યુ પામી સહસ્ત્રાર દેવલોકે દેવ થયે (3) અને સર્પ બનેલે મઠ મૃત્યુ પામી પાંચમી નારકીમાં ઉત્પન્ન થયે. ચેાથે ભવ : " મરૂભુતિનો જીવ સહસ્ત્રાર દેવલોકથી અવીને વિદ્યુતગતિ નામે બેચરપતિ હતો તેની કનકતિલકા નામે પટરાણીની કુક્ષીથી પુત્રપણે જન્મે. તેનું નામ “કિરણગ પાડયું. કિરણગ મોટો થતાં તેને કિરણનેજ નામે પુત્ર થયો. તેને ગાદીએ બેસાડી પોતે દીક્ષા લીધી; ને તે બાજુના પ્રદેશમાં વિચારવા લાગ્યા. (4) પાંચમે ભવ : કમઠને જીવ પાંચમી નારકીમાંથી નીકળી હિમગિરીની ગુફામાં મોટો સર્પ થયો. તે સર્ષે એકદા કિરણગ મુનિને જોયા. તેથી તકાળ પૂર્વ—વૈરને કારણે ડંશ દીધો. મુનિ તો પિતાનો ઉપકારી જાણી જરાપણ રોષ ન આણતાં અનશન ગ્રહણ કરીને કાળ પામ્યા ને બારમા દેવલોકે બાવીશ સાગરોપમ આયુષ્યવાળા દેવ થયા. પેલે સર્પ એકવાર દાવાનળમાં બળી જઈ ફરી નારકીમાં ઉત્પન્ન થયો. (5) છઠ્ઠો ભવ વજનાભ : બારમા દેવલેકથી ચ્યવને મરૂભુતિને જીવ છઠ્ઠા ભવમાં જંબુ R.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust