________________ કલ્યાણમદિર સ્તંત્ર હતા અને કામદેવ કે અન્ય કેઈ દેવથી પરાજ્ય ન પામતાં શુદ્ધ આત્મસ્વરૂપને પ્રગટાવીને જ જંપ્યા હતા. એ પ્રભાવને કે કહે? આચાર્યજીને જૈન સંઘની બહાર રહીને બાર વર્ષ પસાર કરવાના હતા. તે સમયે અન્ય ધમ જીવોના પરિચયમાં તેમને રહેવું પડતું હતું અને તે સંજોગેની છાયા આપણને આ કડીમાં જોવા મળે છે. ત્રિગુણાત્મક દેવની કથા જૈન ધર્મની નહિ પણ વેદાંતની છે. વળી આ તેત્રની રચના શિવમંદિરમાં અને શૈવધર્મી રાજાની હાજરીમાં થઈ હતી. તેથી તેઓને પ્રભુનું ચડિયાતાપણું બતાવવાને ઉદ્દેશ પણ આચાર્યજીને હોય એમ લાગે છે. આચાર્યજી આડકતરી રીતે રાજાને અને ઉપસ્થિત જનેને જણાવતા જણાય છે કે તમે જે દેવસ્વરૂપને પૂજે છે તે તે અપૂર્ણ છે, કામદેવથી મહાત થયેલ છે, ત્યારે મારા સમર્થ પ્રભુજી કેઈથી જીતાયેલા નથી, બલ્ક પોતે જીતેલા છે તથા સંપૂર્ણ છે અને લેકે સમક્ષ પ્રગટ કરેલ આ ધ્વનિના સમર્થનમાં આચાર્યજી ગ્ય ઉદાહરણ રજૂ કરે છે | સર્વ જીવોનું રક્ષક અને જીવકતવ પાણી એ શીતળ પ્રકૃતિનું છે. તેના વિના લગભગ બધા જીવનું જીવન અલ્પકાલીન અને અનેક દુઃખથી ભરપૂર બની જાય છે. આ પાણીને અગ્નિ ઉપર નાખવાથી અગ્નિ બૂઝાઈ જાય છે એટલે કે બળતું બૂઝાવવા માટે પાણી સાચા આશ્રયરૂપ છે. તેમ છતાં એ જ પાણીને સમુદ્રમાં રહેલે “વાડવ” નામને અગ્નિ શેખ્યા કરે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust