________________ કલ્યાણદિર સ્તોત્ર આ કડીમાં આચાર્યજી પ્રભુનું સામર્થ્ય વિશેષતાઓ પ્રગટ કરે છે. કામદેવને પ્રભાવ તે જાણીતું છે. તેણે હરિ, હર અને બ્રહ્માને સહાય કર્યા છે. આવા કામદેવને જીતનાર પ્રભુને પ્રભાવ વર્ણવતાં આચાર્યજી કહે છે કે, “હે પ્રભુ! હરિ (વિષ્ણુ), હર (શંકર), અને બ્રહ્મા (સુષ્ટિસર્જક) જેવી મહાન વ્યક્તિઓને પણ કામદેવે હરાવી હતી, તે કામદેવને આપે ક્ષણવારમાં હરા, એ આપનું કેવું અદ્ભુત સામર્થ્ય છે? જે પાણી અગ્નિ માત્રને ઝડપથી ઠારે છે, તે પાણીને જ વાડવ અગ્નિએ પીધું હતું, અર્થાત્ તેને નાશ કર્યો હતો. આપનું કાર્ય પણ તેવું જ છે.”.. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ (શકર) એ ત્રણ ઘણા પ્રભાવિત દે છે. ત્રિગુણાત્મક સૃષ્ટિરચનાના કારક છે. એક પરંપરા અનુસાર બ્રહ્મા એ સૃષ્ટિની ઉત્પત્તિ કરનાર દેવ છે. જે કંઈ નવું ઉત્પન્ન થાય છે તે બ્રહ્માને આભારી ગણાય છે. ઉત્પન્ન થયેલાની જાળવણીનું કાર્ય વિષ્ણુ હરિ) કરે છે, અને વ્ય સમયે તેને નાશ કરવાનું કાર્ય શંકર (હર) કરે છે, અને એ રીતે સુષ્ટિનું સંચાલન થાય છે અને નિયમન રહે છે. પ્રાકૃતિક માન્યતાને લઈને ઘણા લેકે બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશને દેવ સ્વરૂપે પૂજે છે. બ્રહ્માને પૂજવાથી સારી જગ્યાએ અને સારી સ્થિતિમાં ઉત્પત્તિ થાય તેવી માન્યતા હોય છે. વિષ્ણુને પૂજવાથી એ જગ્યા અને સ્થિતિ ટકી રહે એવી ભાવના દઢ કરે છે અને શંકરને ભજી નાશથી બચવાની ભાવના કામ કરતી હોય છે. આમ આ ત્રણે દેવે એવા છે કે તેમને ભયથી કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust