________________ ૨૩ર કલ્યાણમંદિર તેત્ર ટૂંકી દૃષ્ટિ રાખી, નિમિત્તને આધીન થઈવ છે અને નિમિત્તને દેષ આપી, નવા અનેક ક ઉપાર્જન કરે છે. પણ જે જીવે છૂટવાનો નિર્ણય કર્યો છે તેણે દોષદષ્ટિ છોડી, સ્વદોષ જોઈ, તે ટાળવા પુરુષાર્થ થવું, એવી સેનેરી સલાહ, આચાર્યજી પિતાના આચરણ દ્વારા આપી જાય છે. અને એ પ્રમાણે જે જીવ વતે તે દુઃખને ભેગવટા વખતે પણ આકુળવ્યાકુળ થવાને બદલે આત્મરસમાં તરબોળ રહે છે. વિકટ પરિસ્થિતિમાં રહ્યા રહ્યા આ તેત્રની ઘેષણ કરતી વખતે આચાર્યજી આત્મરસ અને પ્રભુના મહિમાનું રસપાન કરતા અનુભવાય છે. એ જ તેમની મહત્તા છે. - આ કડીમાં આચાર્યજી પ્રભુને જનબાંધવ” તરીકે ઓળખાવે છે, તે કડીના સંદર્ભમાં સમજવા યોગ્ય છે. પ્રભુ. જે કઈ તેમના શરણમાં આવે તેમને તારવાને પુરુષાર્થ કરે છે, અને દરેકને દુઃખથી છોડાવવામાં સહાય કરે છે. આ અપેક્ષાથી પ્રભુ “જનબાંધવ” છે. જે જને દુઃખમાં આવી પડેલા છે, તેમને બાંધવ બનીને પ્રભુ સહાય કરે છે. અને જેને સંસાર દુઃખરૂપ લાગતું નથી, તેઓ પ્રભુનાં શરણમાં જતા નથી કે જેથી તેમનો ઉદ્ધાર કરવાનો પુરુષાર્થ પ્રભુને કરવાનો રહે નથી. આથી જેઓ દુઃખી છે તેઓ જ પોકાર કરીને પ્રભુની સહાય માગે છે, અને પ્રભુ બાંધવ-બંધુ બની તેમને દુઃખથી મુક્ત થવામાં સહાય કરે છે. આવા જનબાંધવ પ્રભુ હજુ સુધી પિતાના બાંધવ બન્યા નથી તે લાગણી અનુભવી, તે વિશે દુઃખ અનુભવે છે. પણ તે દુઃખના કારણમાં ય તેઓ પિતાનો જ દોષ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust