________________ 146 કલ્યાણમંદિર સ્તોત્ર આચાર્યજીને પ્રભુ પ્રત્યક્ષ સમાન હતા એમ કહી શકાય. આમ આચાર્યજી અને એ સમયના શ્રોતાઓને શ્રી પાર્શ્વનાથ પ્રભુનું સમીપપણું પ્રાપ્ત થયું હતું. આ સમયે જે કંઈ પ્રભુનું શરણું લઈ, તેમની આજ્ઞાએ વતે તે તે જીવ નિશ્ચય વીતરાગપણું-નિરાગીપણું પ્રાપ્ત કરે. બનેલી ઘટના અનુસાર આપણે કહી શકીએ કે આચાર્યજી તે એ પ્રમાણે જ વર્તતા હતા, એથી એમને પ્રાપ્ત થનાર વીતરાગપણ વિશે આપણે નિસંદેહ કહી શકીએ. અન્ય જીવનું તેમના ભાવાનુસાર બને. બાર બાર વર્ષના કસોટીકાળમાંથી પસાર થતા આચાર્યજી માટે આ યોગ કેટલા મેટા આશ્વાસનરૂપ નીવડ્યો હશે! એ કલ્પના કરવી પણ કઠિન જણાય છે. કટીકાળની પશ્ચાદ્ભૂમી પ્રભુની સમીપતાને કારણે તેમના વૈરાગ્યમાં કેટલે મોટો વધારે થ હશે તે તે પાત્ર જીવ જ સમજી શકે એમ લાગે છે. ' (24) भो भोः प्रमादमवधुय भजध्वमेनम् आगत्य निर्वृतिपूरी प्रति सार्थवाहम् / एतन्निवेदयति देव ! जगत्त्रयाय मन्ये नदन्नभिनभः सुरदुंदुभिस्ते // 25 રે રે પ્રમાદ તજે અને આવી. ભજે આ નાથને, એ મેક્ષપુરી પ્રત્યે જતા વ્યાપારી પાર્શ્વનાથ છે; . & - સુર દુંદુભિને શબ્દ જે આકાશમાં વ્યાપી રહે, . હું માનું છું હે દેવ ! તે ઐ ક્યને એમ જ કહે. રપ. અદ્ભુત વૈરાગ્યમાં ખૂલતા આચાર્યજીની માનસપટ પરે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust