________________ કલ્યાણમંદિર સ્તોત્ર 143 અન્ય સર્વ ને તારવાના ભાવ કરી, તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું હોય તેમના ભામંડળમાં થેડી વિશેષતા હોય છે. સર્વ જ્ઞામી પ્રભુ તથા કેવળી પ્રભુને આત્માના ઓજસરૂપે ભામંડળની પ્રાપ્તિ થઈ હોય છે. આ સ્વયં પ્રગટ થતું ભામંડળ છે. શ્રી તીર્થકર પ્રભુના ભામંડળને દેવ પિતાની શક્તિથી કેટલીક રીતે અલંકૃત કરે છે, અને એ પ્રભુની વિશેષતા તેમ જ અતિશય છે. આ અપેક્ષાથી તીર્થકર પ્રભુનું ભામંડળ એ અતિશય રૂપે સ્થાન પામેલ છે. દેવ દેવકની અમુ ધાતુઓ તથા રત્નોની ગૂંથણીની રચના કરી, પ્રભુના ભામંડળ અતિશય આપે છે. એના પ્રભાવથી એ ભામંડળના જે જી દર્શન કરે તેને પૂર્વના પિતાના સાત ભનું જાતિસ્મરણજ્ઞાન થાય છે, અને તે જ્ઞાનના પ્રભાવથી તેઓ સમકિતના અધિકાર કરે છે. આમ શ્રી તીર્થંકર પ્રભુનું ભામંડળ સર્વ સમવસરણ વાસીઓને કલ્યાણની અપેક્ષાએ અત્યંત ઉપકારી બની રહે છે. - શ્રી તીર્થકર પ્રભુના આવા ઉત્તમ ભામંડળને જે પ્રભાવ લકે પર પડે છે, તેને આચાર્યજીએ અહીં પ્રગટ કર્યો છે. પ્રભુ જ્યારે દેશના આપે છે ત્યારે અશોકવૃક્ષ નીચે દેવરચિત સિંહાસન પર બેસે છે, અને તેમના પ્રત્યેક રેમમાંથી 4 વનિ પ્રસારિત થાય છે. આ દેશના પ્રકાશ વખતે ઉત્તમગ રચાયે હોવાથી પ્રભુજીના દેહમાંથી ઉત્તમ બે પ્રગટતો હોવાથી તેમનું ભામંડળ તેની પૂર્ણતાએ ખીલ્યું હોય છે. વળી તે બોધ સાંભળનારા શ્રોતાઓ પણ તેમની ઉત્તમ ક્ષણેનો અનુભવ કરતા હોય છે અને પાત્રતા કેળવાયેલી હોવાથી તેઓ ભામંડળના સ્પષ્ટ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust