________________ 135 કલ્યાણમંદિર સ્તંત્ર આ પંક્તિઓમાં આચાર્યજી, દેથી વિઝાતા ચામરેની વચ્ચે બિરાજમાન આદિનાથ પ્રભુ કેવા લાગે છે તે જણાવે છે. ઉદય પામેલા ચંદ્રમાના જેવી, નિર્મળ પાણીનાં ઝરણની ધારા વચ્ચે મેરુ પર્વતનું સુવર્ણમય ઊંચું શિખર શેભી રહે, તેમ મોગરાના પુષ્પ જેવા વેત ચામર વડે વીંઝાતા પ્રભુજીનું સોના જેવું મનહર શરીર શેભી રહે છે. - આ વર્ણન શ્રી આદિનાથ પ્રભુ માટે ખૂબ જ ગ્ય છે. પ્રભુને વર્ણ સુવર્ણ હતું, તેથી શ્રી માનતુંગાચાર્યે કરેલી કપનાની મનોહરતા હૃદયમાં ઊંડી ઊતરી જાય છે. પણ આ ચિત્ર શ્રી પાર્શ્વનાથ પ્રભુ માટે યોગ્ય લાગતું નથી, કારણ કે શ્રી પાર્શ્વનાથ પ્રભુનો વર્ણ શ્યામ હતો. વળી ભક્તામર સ્તોત્રમાં ચામરે મેરુપર્વતની બાજુમાં વહેતાં વેત ઝરણાં જેવાં બતાવ્યાં છે. એટલે તેમાંથી પ્રગટ થતી પવિત્રતા બરાબર સમજાય છે, અને પ્રભુજીનું અડેલ સ્વરૂપ મેરુ પર્વતના દષ્ટાંતથી સમજાય છે. તેમ છતાં કલ્યાણુમંદિરની પંક્તિઓમાંથી પ્રગટ થતે ભવ્ય સંદેશે તેમાં ગૂંથાયેલું જોવા મળતું નથી. આ અપેક્ષાથી વિચારીએ તે કલ્યાણમંદિરમાં મોક્ષમાર્ગ પામવાનું રહસ્ય પ્રગટ થતું જણાય છે તે વિશેષતા પ્રત્યેક મુમુક્ષુને વિશેષ અસર કરતી જણાય છે. (22) રયા જમીર મુઝવત્ર ફ્રેનરન .. सिंहासनस्थमिह भव्य शिखंडिनस्त्वाम् / / '.જોવાયંતિ મન નવરાતમુશ . રામી "રિણા, નવાજુવાન 22 . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust