________________ '134 કલ્યાણમંદિર સ્તોત્ર આવા મુનિઓમાં શ્રેષ્ઠ પ્રભુને શુભભાવથી વંદન કરવા જોઈએ, એ મહત્ત્વની સૂચના આપણને અહીં ચામર દ્વારા મળે છે. જે તેમની પાસે જનારના શુભભાવ પૂજ્યભાવ ન હોય તો તેને ઈચ્છિત લાભ થતું નથી. અને તેમના સંપર્કમાં આવનારના તેમના વિશે અશુભભાવ હોય તે વિપરિત પરિણામ આવે છે. એવા ભાવે સંપર્કમાં આવનારથી પ્રભુની અશાતના થાય છે અને જીવ ઊંચે ચડવાને બદલે નીચે ઉતરે છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુના સર્વ ગણધર શુભભાવથી આજ્ઞામાં રહ્યા તે સર્વ તરી ગયા અને બીજા અનેકને તારી ગયા. ત્યારે કમઠ નામનો દૈત્ય તેમના સંપર્કમાં અશુભભાવથી આવ્યો છે તે ભવ અને બીજા અનેક ભવ હારી ગયે. પ્રભુની અશાતનાને કારણે તેના અનંત ભ વધી ગયા. આમ આ અતિ મહત્ત્વની કુંચી આપણને ચામરે સ્વ-ઉદાહરણથી બતાવી જાય છે. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજી અહીં પ્રભુજીને પ્રગટ એક અતિશય સુંદર હેતુ સાથે વ્યક્ત કરે છે. તેમની ભાવના સાથે શ્રી માનતુંગાચાર્ય શ્રી “ભક્તામર સ્તોત્રમાં વર્ણવેલે આ જ અતિશય સરખાવવા જેવું છે. આ સ્તોત્રની ૩૦મ્મી કડીમાં શ્રી માનતુંગાચાર્ય કહે છે કે - ' * - શેભે રૂડું શરીર પ્રભુજી સ્વર્ણ જેવું મજાનું - . વકે જેને વિબુધ જનતા ચામરે એમ માનું , ક દિસે છે. જે વિમળ ઝરણું ચંદ્ર જેવું જ હોય છે. મેરુ કેરા શિખર સરખું સ્વર્ણ રૂપે ન હોય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust