________________ પડતી પ્રભુ! તુમ પાદમાં દેવેંદ્ર નમતા તેમની, રને રચિત મુગટો તજીને દિવ્ય માળા પુષ્પની; હું માનું છું મનમાં ખરે એ યોગ્ય થાયે સર્વથી, વિભુ! આપને સંગમ થતાં સુમને બીજે રમતાં નથી. 28 હે નાથ ! આ સંસાર સાગરથી તમે વિમુખ છતે, નિજ આશ્રિતને તારતા, વિકવેશ તે તે એગ્ય છે; લકે તરે માટી તણું ઘટ કર્મ પાક સહિતથી, આશ્ચર્ય વિભુ ! પણ આપ તે છો રહિત કર્મ વિપાકથી. ર૯ વિશ, જનપાલક! છતાં પણ આપ દુર્ગત દીસતા, હે ઈશ અક્ષર છે, તથાપિ રહિત લિપિ સર્વથા; વળી દેવ છે અજ્ઞાનીને પણ તારનાર સદેવ જે, વિચિત્ર તે ત્રિલેક-બોધક જ્ઞાન આપ વિશે કુરે. 30 આકાશ આચ્છાદિત કરે એવી અતિશય ધૂળ જે, શઠ કમઠ દૈત્ય કોધથી ઉડાડી સ્વામી આપને, છાયા પરંતુ નાથ! તેથી આપની ઢંકાઈ નથી, ઉલટો છવાયે દુઇ પિતે કૃત્ય પિતાનાં થકી. 31 વીજળી સહિત ઘનઘેર મુશળધારથી વળી વર્ષ, વર્ષાદ દસ્તર કમઠ દેત્યે, ડિયે પ્રભુ ગાજતે; તેણે અહો જિનરાજ ઊલટું રૂપ ત્યાં સહેજે ધર્યું, તિષ્ણ બૂરી તરવાર કેરૂં કામ તે સાચું કર્યું. 32 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust