________________ કલ્યાણમંદિર સ્તોત્ર स्वां योगिनो जिन ! सदा परमात्मरूपम् अन्वेषयन्ति हृदयांबुज कोषदेशे / , पूर्तस्य निर्मल रुचेर्यदि वा किमन्य दक्षस्य स भविपद ननु कणिकायाः / / 14 હે જિન! યેગી આપને પરમાત્મરૂપેથી સદા, નિજ હૃદયકમળ જ્ઞાનરૂપી ચક્ષુથી અવલોકતાં; પુનિત નિર્મળ કાંતિવાળા કમળનું બી સંભવે, શું કમળકેરી કર્ણિકાના મધ્યવિણ બીજે સ્થળે? 14 પક્ષમાંથી સ્તુતિ પ્રભાવે પ્રત્યક્ષ થયેલા શ્રી પ્રભુનું સ્થાન કઈ જગ્યાએ છે તે જણાવતાં આચાર્યજી આ કડીમાં કહે છે કે, “હે જિનેશ્વર પ્રભુ ! પરમાત્મ સ્પરૂપ એવા આપને યેગીઓ નિરંતર પિતાનાં હદયકમળમાં જુએ છે (શોધે છે) તે યોગ્ય જ છે, કેમકે પવિત્ર અને નિર્મળ કાંતિવાળા કમળનાં બીજનું સ્થળ, કમળના મધ્ય પ્રદેશમાં રહેલી કર્ણિકામાં સંભવે છે તેમજ બીજરૂપ આપનું સ્થળ પણ માણસના હૃદયકમળમાં છે, એ વાસ્તવિક જ છે. આ કડીમાં પ્રભુ કયાં બિરાજે છે તે આપણને આચાર્યજી યેગીને દષ્ટાંતથી જણાવે છે. તેઓ અહીં પ્રભુને જિન” તરીકે સંબોધે છે. “જિન” એટલે જિતેન્દ્રિય. જેમણે ઇન્દ્રિયને આશરે છોડી પિતાનું ઈન્દ્રિયાતીત સ્વરૂપ પ્રગટાવ્યું છે તે. આવા જિન પ્રભુને ભેગીઓ પિતાના હૃદયકમળમાં જુએ છે. યેગીઓ એટલે મન, વચન અને કાયાના યુગને ધારણ કરીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust