________________ - આહારના દોષ , (23) જીની પણ મધુબિંદુના ઉદાહરણની જેમ વિરાધના થાય છે 10. આ દશ એષણાના દે છે. (10) આ પ્રમાણે કુલ બેંતાળીશ દોષ જાણવા. હવે ગ્રાસેષણના પાંચ દેષ કહે છે - સંગોમના 2, મને 2, ફંઢે રૂ, ધૂમ છે, કારને 1, પઢમાં ! वसहिबहिरंतरे वा, रसहेऊ दव्वसंजोगा // 1 // સંયેજના નામને પહેલે દેષ, તે સારે સ્વાદ કરવાના હેતુથી વસતિ (ઉપાશ્રય) ની બહાર અથવા અંદર આવીને માંડા વિગેરે દ્રવ્યની સાથે ઘી વગેરે દ્રવ્યનો સંગ કરવાથી લાગે છે 1, જેટલો આહાર કરવાથી ધીરજ, બળ, સંયમ તથા મન, વચન અને કાયાના વેગને બાધા ન આવે તેટલે આહાર કરવો જોઈએ તેથી વધારે આહાર કરે તે પ્રમાણાતિરિક્તતા નામનો બીજો દેષ લાગે છે 2, સ્વાદિષ્ટ અન્નના અથવા તેના દાતારના વખાણ કરતો આહાર કરે તો તે સાધુ રાગરૂપી અગ્નિથી ચારિત્રરૂપી કાષ્ઠોને અંગારારૂપ કરે છે તેથી તે અંગાર દોષ કહેવાય છે 3, આહારની કે તેના દાતારની નિંદા કરતો ભોજન કરે તો તે ચારિત્રરૂપ કાષ્ઠને બાળી ધૂમાડારૂપ કરે છે તેથી તે ધૂમ દેષ કહેવાય છે જ, કારણ વિના ભજન કરે તો કારણભાવ નામને પાંચમે દોષ લાગે છે. 5. અહીં ભજન કરવાનાં છ કારણો કહ્યાં છે તે આ પ્રમાણે સુધા વેદના સહન ન થઈ શકે તો આહાર કરવો 1, આચાર્ય, બાળ, વૃદ્ધ અને ગ્લાન આદિકની વૈયાવચ્ચ કરવાના હેતુથી આહાર કરે 2, ઇર્યાસમિતિની શુદ્ધિ માટે આહાર કરે 3, સંયમનું પાલન કરવા માટે આહાર કરે 4, જીવિતવ્યની રક્ષા કરવા માટે આહાર કરવો પ, તથા ધર્મધ્યાનને સ્થિર કરવા માટે આહાર કરે. 6. આ છે કારણે આહાર કરવાની જરૂર છે, તે શિવાય આહાર કરે તે કારણાભાવ એટલે અકારણ દોષ લાગે છે. આ પાંચ આહાર કરતી વખતના દે છે. સર્વ મળીને 47 દેષ છે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust