________________ ( 20 ) જયાનંદ કેવળી ચરિત્ર. તૈયાર કરવા તે 4, સ્થાપના દોષ–સાધુને માટે ખીર પ્રમુખ જૂદાં કરી પોતાના વાસણમાં રાખી મૂકવાં તે 5, પ્રાકૃતિકા દોષ–વિવાહાદિક આવવાનો વિલંબ હોય છતાં સાધુને ગામમાં રહેલા જાણી તે લાભ લેવા માટે વહેલા કરવા અથવા વિવાહને સમય નજીક છતાં સાધુની રાહ જોવા માટે વિલંબ કરવા તે 6, પ્રાદુષ્કરણ દોષ–અંધકારમાં રહેલી વસ્તુ દીવા વિગેરેવડે અથવા ભીંત દૂર કરવાવડે પ્રકાશિત કરીને આપવી તે 7, કીત દોષ–સાધુને માટે વેચાતી લાવીને કોઈ વસ્તુ તેમને આપવી તે 8, પ્રામિત્ય દોષ–સાધુને માટે ઉધારે લાવીને કઈ વસ્તુ આપવી તે 9, પરાવર્તિત દુષ–સાધુને માટે પિતાની વસ્તુ બીજાની વસ્તુ સાથે બદલાવી તે વસ્તુ સાધુને આપવી તે 10, અભ્યાહુત દોષ-મુનિ જ્યાં હોય ત્યાં–તે મકાને આહારએ . દિક સન્મુખ લાવી સાધુને આપે તે 11, ઉભિન્ન દેષ–કુડલા વિગેજેમાંથી ઘી વિગેરે કાઢવા માટે તેના મુખ ઉપરથી માટી વિગેરે દૂર કરી અથવા કપાટ, તાળું વિગેરે ઉઘાડી તેમાંથી વસ્તુ કાઢીને આપવી તે 12, માલાપહત દોષ–મેડી, ભેંયરા કે શીંક ઉપરથી ઉતારી સાધુને વહોરાવવું તે 13, આછિદ્ય દોષ–પિતે બળવાન હાઈ બીજાની વસ્તુ ઝુંટવીને સાધુને આપવી તે 14, અનિસૃષ્ટ દોષ–જેના એકથી વધારે સ્વામી હોય તેવા આહારને તે સર્વમાંથી કોઈ એક જણ (પોતે) બીજાઓની રજા વિના સાધુને વહેરાવે તે 15, તથા અધ્યવપૂરક દોષ–સાધુનું આગમન સાંભળી પોતાને માટે રંધાતા અન્નમાં બીજું વધારે નાંખી તે રસોઈમાં વધારે કરવો તે 16. આ સેળ પિંડેગમના દોષે છે. તે દોષ દાતારથી ઉત્પન્ન થાય છે.” - હવે સાધુથી ઉત્પન્ન થતા ઉત્પાદનાના સેળ દેશે કહે છે - ધારું તૂર્ણ 2 નિમિત્તે રૂ, માવ 4 વળી (2) જે પૂ तिगिच्छा 6 य / कोहे 7 माणे 8 माया 8, लोभे 10 अ हवंति दस एए // 188 // पुविपच्छासंथव 11, विज्जा 12 मंते 13 अ चूण्ण 14 जोगे 15 अ / उप्पायणाई दोसा, सोलसमे मुलकम्मे 26 મ || 16 | . . . . . . . . . * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust