________________ (303 દશમ સર્ગ. (303) ઉભો થઈ મુખમાં ભ્રમણ કરી જિલ્ડા, દાંત, ઓઈ અને તાલુને વિષે પરાવર્તન પામી (અથડાઈ) વણેને અને નાદને ઉત્પન્ન કરે છે. તે નાદ મદ્ર, મધ્યમ અને તાર એમ ત્રણ પ્રકારનો છે. તે સ્થાનાદિકના વશથી સાત પ્રકારે સ્વરના ભેદવાળો છે. વળી તે સ્વરના સામાન્ય અને વિશેષ એવા બે ભેદો છે. તથા ગ્રામ ત્રણ કહેવાય છે. સ્વર અને ગ્રામને વિષે એકવીશ મૂછના હોય છે. આ સ્વરેને વિષે રાગ ઉત્પન્ન થાય છે. તે રાગો કુલ બેંતાળીશ હોય છે. તેમાં આગમિક (આગમથી ઉત્પન્ન થયેલું ) અને દેશજ (દેશમાં ઉત્પન્ન છેલું) એમ બે પ્રકારનું ગીત ગવાય છે. કહ્યું છે કે - તે સ્વરોમાં બેંતાળીશ રાગ ઉત્પન્ન થાય છે, અને તેમાં બે પ્રકારનું ગીત ઉપજે છે–ગવાય છે. તે આ પ્રમાણે–આગમિક અને દેશજ.” (અહીં ગ્રંથકારે કેટલીક હકીકત માગધીમાં લખી છે તે પૂરી ન સમજાવાથી તેનું ભાષાંતર આપવામાં આવ્યું નથી.) પચાસ અથવા બેંતાળીશ રાગો લેકમાં પ્રસિદ્ધ જ છે. તે આ પ્રમાણે.–શ્રીરાગ 1, વસંત 2, પંચમ 3, ભૈરવ 4, મેઘરાગ પ અને છઠ્ઠો નટનરાયણ 6. (આ છ રાગ છે. ) તેમ ગોરી 1, કેલાહલા 2, ઘારી 3, દ્રવડી 4, માલવકૅશિકી 5 અને છઠ્ઠી દેવગાંધારી 6 આ છ રાગણી પહેલા શ્રી રાગમાંથી ઉત્પન્ન થાય છે. હિડેલા 1, કૌશિકી 2, રામગ્રી 3, દુમમંજરી 4, ગુંડકૃતિ પ અને દેશાખ 6 એ છ બીજા વસંતક નામના રાગને સંવાદ કરે છે --કહે છે. ભૈરવી 1, ગુર્જરી 2, ભાષા 3, વેલા 4, કર્ણાટી 5 અને રક્તહંસા 6 એ છ ત્રીજા પંચમ રાગમાં કહેલ છે. ત્રિગુણા 1, સ્તંભતીર્થો 2, આભીરી 3, કુકુભા 4, વિપૂરીડી (વેરાડી) પ અને સંબેરી 6 એ છ ચોથા ભૈરવ રાગને વિષે કહી છે. બંગાલા 1, મધુરી 2, કોમોદા 3, દેશાટિકા 4, દેવગ્રા 5 અને દેવાલા 6 એ છ પાંચમા મેઘરાગથી ઉત્પન્ન થાય છે. તોડી ૧,મોઢકરી 2, શ્રીભૂપાલપ્રિયા 3, 1 ષડજાદિક સાત સ્વરે કહેવાય છે. 2 ષડજ, મધ્યમ અને પંચમ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust