________________ (10) શ્રી જયાનંદ કેવળા ચરિત્ર.: સુંદરતાના ગર્વને પણ હરણ કરતી હતી. જેમાં દેદીપ્યમાન માણિક્ય રત્ન સુવર્ણના અલંકારને લાશ કરે છે (શેલાવે છેતેમ તે બનેના દાન શીળાદિક ગુણે તેમના રૂપને લાધ્ય કરતા હતાશોભાવતા હતા. : - તે રાજાને કૃપાના સ્થાનરૂપ વસુસાર નામનો પુરહિત હતો. તે નિમિત્તાદિકના બળથી કાંઈક ભૂત ભવિષ્યાપુરોહિત, દિકની હકીકત જાણતો હતો. રાજા, મંત્રી વિગેરે સર્વે સગુણેને લીધે ધર્મને લાયક હતા, તોપણ પ્રથમ બેધિ (સમકિત) ની સામગ્રી નહીં મળવાથી તેઓ મિથ્યાષ્ટિ હતા. પરંતુ તે પુરોહિત તો ગુણરહિત હતો, તેથી કૈલમતને અનુસરનારે હતો. આ રીતે રાજા, મંત્રી અને પુરોહિતને કેટલેક કાળ ભેગ ભેગવતાં સુખમય વ્યતિત થયો. એકદા તે મંત્રીને ઘેર ત્રણ જ્ઞાનવડે શોભતા, ગોચરીની ચર્યામાં ભ્રમણ કરતા, ભાગ્યવાળા, નવ વનમુનિનું આગમન. વાળા, તપવડે દેદીપ્યમાન અને જાણે કે શરીર ધારી પુણ્યનો રાશિ હોય એવા કોઈ રાજર્ષિ માસક્ષપણને પારણે ભિક્ષા માટે પધાર્યા. સુરૂપ અને શુભ લક્ષણવાળા તે મુનિને જોઈ સમયે અતિથિની પ્રાપ્તિ ભાગ્યથી થાય છે એમ જાણું મંત્રી આનંદ પામે. તે વિષે લોકમાં કહેવાય છે કે “વિદ્વાન કે મૂર્ખ, મિત્ર કે શત્રુ કેઈપણ મધ્યાન્હ સમયે પ્રાપ્ત થાય તે તે વૈશ્વદેવ સમાન કહેવાય છે. એ પછી મંત્રીએ મુનિને દાન આપવા માટે પોતાની પહેલી પ્રિયાને આજ્ઞા કરી; કારણ કે તે મંત્રીને દાન દેવું અતિ પ્રિય હતું, તેમાં પણ અતિથિને દાન દેવામાં તો તે અતિ ખુશી હતો. તે મંત્રીની પ્રિયા પણ દાન દેવામાં પ્રીતિવાળી હોવાથી હર્ષ પામી અને તે મહર્ષિને નિમંત્રણ કરવાપૂર્વક 1 નાસ્તિક મત–હિંસક મત. - - 2 બ્રાહ્મણને મધ્યાન્હ સમયે વૈશ્વદેવ નામની ધર્મક્રિયા પ્રાપ્ત થાય છે, તેમાં કાક, શ્વાન વિગેરેને બલિદાન અપાય છે, તથા અતિથિને ભજન અપાય છે, ત્યારપછી પિતાથી ભોજન કરાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust