________________ ભવ્ય અને દુર્ભવ્ય છે. (3) “સંસારના દુખથી ઉગ પામેલા પ્રાણીઓને મોક્ષના ઉપાયનો ઉપદેશ આપી જે તેમના અનુગ્રહ પ્રોજન કરે છે, તેના જેવો આ દુનિયામાં કોઈપણ ઉપ કારી નથી.” પરઉપકાર જેવો બીજો કોઈ એક ધર્મ નથી, અને ધર્મના ઉપદેશ જેવો બીજો કોઈ ઉત્તમ ઉપકાર નથી. વળી ધર્મોપદેશથી તેના કર્તા અને શ્રોતા બન્નેને અનુક્રમે મોક્ષ પ્રાપ્ત થાય છે. . (હવે ગ્રંથકાર ઉપદેશને લાયક પ્રાણીઓ બતાવવા માટે . તેમના ભેદ વિગેરે કહે છે.) જીવો ત્રણ પ્રકાજીવાના પ્રકાર, રના છે–ભવ્ય, દુર્ભવ્ય અને અભિવ્ય. તેમાં - ભવ્ય જીવો જે પોતે જાણતા હોય એટલે જ્ઞાનવાળા હોય તે દુઃખથી ઉદ્વેગ પામીને મોક્ષની ઈચ્છા રાખે છે. વળી તે ભવ્ય ગુરૂના ઉપદેશથી મેક્ષના ઉપાયરૂપ જ્ઞાનાદિકને વિષે પ્રવર્તે છે, અને કર્મના ક્ષપશમને લીધે તો ઉપર શ્રદ્ધા પણ કરે છે, પરંતુ જેઓ દુભવ્ય હોય છે તેઓ મેક્ષ મેળવવા માટે કિયાદિકમાં ઉત્સાહ કરતા નથી, મિથ્યાત્વ ને આરંભમાં મગ્ન રહે છે અને સમ્યક્ તત્વને વિષે આદર કરતા નથી. હવે જેઓ જિનધર્મના દેવી અને મિથ્યા ક્રિયાવડે પોતાના અને બીજાના શત્રુરૂપ છે, તે અભિવ્ય જીવો સંસારમાર્ગમાં રહ્યા સતા અનંતાનંત કાળ સુધી ભ્રમણ કર્યા કરે છે. - આ પ્રમાણે સ્થળ ભેદે કરીને સર્વ ભવસ્થ પ્રાણીઓ ત્રણ પ્રકારના હોય છે. તેમાં જેઓ અભવ્ય છે, અભવ્ય છે. તેઓ મોક્ષ વિગેરે અદષ્ટ પદાર્થ ઉપર શ્રદ્ધા કરતા જ નથી. તેઓ પ્રાયે ક્રૂર સ્વભાવવાળા, સર્વ ધર્મના દેવી અને ગુણરહિત જ હોય છે, તેમને સમકિત અને મોક્ષની પ્રાપ્તિ કદાપિ થતી નથી. તેમાંના કેટલાએક જ મનુષ્ય અને દેવાદિકનું સુખ જોઈ તે મેળવવાને ઉપાય કઈક રીતે જાણી માત્ર સમ્યક્ ક્રિયા કરવામાં જ પ્રવર્તે છે, અને તે ક્રિયાના બળથી તેઓ નવ રૈવેયક સુધીની ગતિને પામી શકે છે, તથા ચક્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust