________________ 313 13 C: પા અભુત દાંત ગીત આયુષ્ય ન્યાય જણાવેલ છે. તે 346 " શ્રત સાંભથી બુદ્ધિ શેને છે, પુણ્ય કરવાથી હોશિયારી વધે છે, વાણકારી વસ્તુઓથી નારી શોભે છે, પાણીથી નવી શોભે છે. ચંદ્રથી રાત્રિ શેભે છે, સમાધિ જાળવવાથી ધીરજ શોભે છે અને નીતિથી રાજાપણું શેભે છે . 347 ઈત્યાદિ વિવિધ વચને અને નવી નવી યુક્તિથી તે બંને સીઓએ રાજાને ઘણે ઉપદેશ કર્યો, છતાં પણ રાજા સમયે જ નહિ ! ખરેખર નવા મહાવર આદિમાં ઉત્તમ ઓષધ વગેરે પણ નિષ્ફળ થાય છે. તે 348 ઊલટો કામની અત્યંત દુષ્પીડાવશાત્ રાજા બોલ્યો-“હે સુંદરીઓ ! રાજા તમારી પ્રાર્થના કરી રહ્યો છું છતાં તમે મારામાં કેમ અનુરાગ ધરતી નથી? તમે “પતિ આવે તે શું થાય ?" એવી શંકા ન કશે. તે ન આવે એ માટે તેને સ્મસાત્ કર્યો છે. તેથી આ બાબતમાં તમે બંને નવયૌવનાનો રતિના કારણરૂપ ગતિ હું જ છું: 349-350 હે નિર્બળ એવી અબળાઓ ! ગર્વમાન એ હું બળાત્કારથી પણ તમને લઈ જઈ શકું છું, માટે “વન –મારી ઉપર મારા પણાની બુદ્ધિ ધરાવવાપૂર્વકના રાગથી મારા મહેલે આવો: એ પ્રમાણે વર્તશે તેમાં આપણે સ્નેહ અરસપરસ નિખાલસ રહેશે. તે ૩૫ર " રાજાનું તેવું તુચ્છ બલવું સાંભળીને તે બંને સ્ત્રીઓ બોલી-અધિકાર છે તને! તારો નિષેધ કર્યો છતાં પણ કપટકુશળ બુદ્ધિવાળે એ તું દૃષ્ટ કાગડાની માફક કેમ કરીને કના કિનારે બેઠા કટુ આરડે છે? અહિંથી ખસ, દૂર જો નહિ ખસે તે તારા પાપનું ફળ જલદીથી પામીશ.: પ્રમાણે બાળાઓ કહેવાના પરિણામે રાજા જેવામાં અહં . Scanned with CamScanner re. A ceasuri M.S. Jun Gun Aaradhak Trust