________________ શ્રી હરિબલ મીન પ૦ : वर न्यस्तो हस्तः फणिपतिमुखे तीक्ष्णदशने / वरं वह्नौ पातस्तदपि न कृतः शीलविलयः // 342 // અર્થ –મહાન પર્વતના ઊંચા શિખર ઉપરથી કેઈપણ વિષમ સ્થળે પડીને કાયાને કઠીન પત્થરો વચ્ચે ચૂરે કરી નાખવે તે શ્રેષ્ઠ છે, તીણ દાંતવાળા શેષનાગના મુખમાં હાથ નાખે શ્રેષ્ઠ છે, અગ્નિમાં પડીને બળી મરવું શ્રેષ્ઠ છે અને શીલને વિનાશ ન કરે તે તે દરેક કરતાં પણ ત્રણ છે. in ૩૪ર I માટે હે રાજન ! વિપાકે પરમ કટુ એવા પરનારીગમનના પાપથી તમે વિરામ પામે-વિરામ પામે. કારણ કેતેવી અન્યાયભરી રીતિ, મરકીના ફેલાવાની જેમ પુણ્યવાનને લધુતા ફેલાવનારી છે. આ 343 / કહ્યું છે કે - 'सत्यपि सुकृते कर्मणि, दुर्नीतिरेवाऽन्तरे श्रियं हरति। तेलेऽनुपभुक्तेऽपि हि, दीपशिखां हरति वाताली // 344 // અર્થ –પૂર્વનું પુણ્યોદય વિદ્યમાન હોવા છતાં જે વચમાં થવા પામતી દુનીતિ જ લક્ષ્મીને નાશ કરે છે. વળીઆ ને વાયુ તેલને ઉપભોગ કરતે નહિ હોવા છતાં પણ તે તેલથી બળતા દીવાની શિખાને તે નાશ કરે જ છે 344" માટે પિતાનાં કલ્યાણની ઈચ્છાવાળાએ નીતિમાં પ્રવર્તવું, પણ અનીતિમાં પ્રવર્તવું નહિ, મનુષ્યને નીતિ જ સર્વસંપત્તિનું મૂલ છે અને શુભાકારી છે. 345 ને કહ્યું છે કે‘ પુ સરિષ્ઠ ને? મને મન: विद्यास्वभ्यसन न्यायः श्रियामायुः प्रकातितम् // 346 / / અર્થ:–વૃક્ષોનું આયુષ્ય પાણી, મનુષ્યનું આયુષ્ય ધ કામદેવનું આયુષ્ય મન, વિદ્યાનું આયુષ્ય પરાવર્તન " Scanned with CamScanner PP Anunratnasuri M.S. Jun Gun Aaradhak Trust