________________ યક્ષનું કહેવું માન્ય કરીને હરિવિકમ વિમાનમાં બેઠે. તેના હાથમાં તલવાર હતી. માથા પર મુગુટ હતો. કાનમાં કુંડળ હતાં, યક્ષ તેને પવન નાખતો હતે. આવી રીતે રાત્રિના સમયે તેઓ વૈરિસિંહનું સન્મ જોતા જોતા જતા હતા. રાત્રિના પ્રથમ પ્રહરમાં યક્ષે ઉત્પન્ન કરેલ પ્રકાશ અલંધ્યપત્તનમાં ગયે. તેજના પ્રભાવથી દિવ્ય વિમાનારૂઢ હરિવિકમે સુંદર શહેર જોયું. તે શહેરના આસપાસને ભાગ વૈરિસિંહના લશ્કરથી વેષ્ટિત થયા હતા. ઈધન વગેરે. શહેરમાં લઈ જવાની મના હતી. પથિક વગેરે લોકોને શહેરમાં પિસવાની પરવાનગી નહોતી. ચેકીદાર પિતાના વારા પ્રમાણે જાગૃત રહી ચોકી કરતા હોવાથી ત્યાં ભયંકર અવાજ થતો હતો. જે શહેરના લેક પરચકના ભયથી વ્યગ્ર થતા હતા તે શહેરમાં (અલંધ્યપુર)માં . . તેઓ પિઠા. કુમાર શહેરમાં પિશી, મહાબલની મણીમય સાત માળની હવેલીમાં એકદમ ગયે. ત્યાં સ્થળે સ્થળે સેવક ઉભા હતા. બારી બારણું બંધ હતાં. આ જોઈ યક્ષ ભે “આર્યા, આ કિલો હજાર વર્ષ પછી પણ શત્રુને અલંધ્ય છે” રાજા, તારે શતરૂ જે મહાબલ તેને પરાભવ કરી આ કિલો તું તારા તાબામાં રાખ. કારણ આ કિલ્લો બીજે કઈ સ્થળે નથી. હવે વાર કરીશ નહીં. શત્રુ પાસે હું હમણાજ જઈશ. તેને નાશ કરવા, તારે માત્ર નિશ્ચય હા જોઈએ.” પછી યક્ષ મહાબલ રાજા પાસે ગયો અને કહ્યું કે “અરે રાજા, સ્વસ્થ કેમ સુતે છે? જે રાજા નિરૂત્સાહી હોય છે તેને સંકટ પ્રાપ્ત થાય છે. ઉત્સાહી એ પ્રથમ ગુણ ગણેલ છે ! મહાપરાક્રમી હરિવિકમ જે શત્રુ પ્રાપ્ત થયા છતાં, *, અતિ દીર્ધ નિદ્રા લેઈ ઉપેક્ષા કરી !! હે રાજા, તેણે મને તારા તરફ મોકલ્યો છે! હું તને તેને સંદેશે કહું છું. તે એકાગ્ર ચિત્તથી સાંભળ– “તું શ્રેષ્ટપણને ગર્વ મૂકી દઈ, તેના પિતાની સેવા કરી. અને હું રાજા, પછી ખુશીથી રાજ્ય લક્ષ્મીને ઉપભોગ લે. તે પ્રમાણે તને કબુલ ન હોય તે, યુદ્ધ કરવા રણાંગણમાં ચાલ. આ બે વાત કહી, તેમાંથી તને ગમે તેને સ્વિકાર કર.” આ પ્રમાણે યક્ષરાજાનું ભાષણ સાંભળી રાજા આળસથી શરીર મરડી, પથારી માંથી એકદમ ઉઠો અને બે “તું કેણુ હરિવિકમ કોણ અને મારી પાસેથી સેવા કરાવનાર તેને બાપ પણ કોણ છે? હે દુષ્ટ, તું મને કોની સેવા કરવા કહે છે? અને જે સેવા કહે છે તે કેવી રીતે કરાય છે ? તેનું સ્વરૂપ મને કહે ! કારણ મને જન્મથી સેવા એટલે શું, તેની ખબર નથી સેવા એ પદાર્થ મને અપૂર્વ છે. હરિવિકમને બાપ જે મને સેવાનું રૂપ બતાવશે, તે પછી હું પણ ધીરે ધીરે સેવાને અભ્યાસ કરીશ. યક્ષે કહ્યું તું કેણુ? એમ પુછયું તે બરાબર નથી. તે પ્રમાણે હરિવિકમ કોણ? એ પણ તારૂં પુછવું અગ્ય છે. જેણે તારા શરીરની ગાંસડી બાંધી તને ગળાની માફક કિલ્લામાં ફેંકી દીધે, જે તારા કર્મનું તને ફળ આપનાર છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust