________________ S મોટો ઉપકાર છે. તે વર્ણાશ્રમીનો. ગુરૂ છે તેથી કરીને અમને તું પૂજય છે. સુખથી ધર્મ આચરણ કરનાર સર્વાશ્રમ વાસીઓને રાજપુત્રએ પાલક તરીકે પુજય છે” રાજપુત્ર–બ એગ્ય કયું અને અગ્ય કર્યું, તેની માહારાજને ખબર છે. તપસ્વિની એ સ્નાન ભજન ઈત્યાદિ કરાવી કુમારને સંતુષ્ટ કર્યો કુમાર વિશ્રાંતિ લઈ તપાસીઓ સાથે વાતો કરતે બેઠે. - રાજપુત્ર–શ્રી ચંદ્રપ્રભ નામને જીનને મહેલ કોણે બંધાવ્યા? તેમજ તમે જૈન ધર્મની દીક્ષા લીધી છે કિવા સાધુજન છે? તપસ્વિ શ્રેષ્ટ મલય પર્વતનું અધિદૈવત મલય મેઘ નામને એક મોટા શ્રાવક (જૈન ધમી) છે. તેણે આ મહેલ બંધા છે. તેને ચંદ્રશ્રી નામની એક કન્યા છે તે અમારા આશ્રમમાં છે તેના સંસર્ગથી અમે જૈન ધમિ થયા છીએ. આ પ્રમાણે જુદી જુદી વાત કહી રાત્રિ કાઢી. તપસ્વિ લોકો સાથે સવારમાં પુનઃ તે દેવાલય તરફ ગયે, જીનેને નમસ્કાર કરીને બીજી બાજુએ બેઠે, અનેંદ્રને જોઈને પિતાના નેત્રને કૃત કૃત્ય કર્યા, આણી તરફ જીનાલયમાં પહેલા પેઠેલા યક્ષ અને યક્ષિણી એકત્ર થઈ ઉત્સવના કામ કરતાં હતાં. અને આગળ કેટલાક કલશ પુષ્પમાળથી અર્ચિત થએલા પડયા હતા કેટલાક ચંદન ચર્ચિત થએલા હતા. કેટલાક સુગંધી ઉદકથી ભરેલા હતા સુગંધી પુષ્પોની માળા વગેરેના સુગંધી મિશ્રણ થી હારેલા પાત્રો યક્ષ દેવ સંનીધ લઈ ગયો. દેવના સેવકેએ ધૂપ વગેરે કરી નગારા ગત વગેરે વાદ વગાડયાં. પછી અનેક આગળ મૃદંગના નાદસહ ગં. ભીર ગીતોને ઇવનિ યુક્ત મને હર નાચ શરૂ થયો સ્નાન કરી દીવ્ય વસ્ત્ર પહેરી મલય મધ નામને યક્ષરાજ ત્યાં ગયો. તેની સાથે અનેક યક્ષ અને યક્ષિણ હતી. યક્ષે યથાવિધી છદ્ર પ્રભુની સ્તુતિ કરી. - આ પ્રમાણે સ્તુતિ કર્યા પછી યક્ષરાજ પુત્ર પાસે ગયે અને મોટા આનંદથી તેની સાથે વાત કરી. યક્ષ બે હે કુમાર, તું આવ્યો તે સારું થયું તારા આવવાથી અમારી રાત્રે સુખમાં ગઈ. હે જગત્નું કુશળ કરનાર તું શરીર કુશળ તો છે ને ? તારું છેવટે હિત કરવું તેથી હું તને હરણ કરીને અહિં લાવ્યો છું માટે તું મારા પર ગુસ્સે થઈશ નહિ. તારા સિન્યની કુશળતાની કાળજી કરીશ નહિ. કારણ તેના રક્ષણ માટે તારા તરફથી આળસ થતી નથી એ તારો પ્રતાપ છે. - રાજપુત્ર બે જીનેં પ્રભુને નમસ્કાર કર્યાથી તેમજ યતિના દર્શનથી અને તારા ધાર્મિક ભાષણથી હું કુશળ છું. મારા હીત માટે તું અહિં મને લાગે છું. તે પછી મારૂ અંતકરણ દેષિત કેમ થશે? રાજ્ય સન્ય એમનુ આપના પ્રભાવથી જ રક્ષણ થાય છે ? ત્યારે સૈન્ય માટે કાળજી શી રીતે થાય? સુખ હોય પણ તેનાથી જે ભાવી દુઃખ પ્રાપ્ત થવાનું હોય તે તેનાથી મનુષ્યના અંતઃકરણને દુઃખ થાય છે, અને પિતાના હિતેચ્છુ આપ્ત જનની આગળ સુખ પ્રાપ્ત કરવા દુઃખ જે ખેંચી લાવીએ તો પણ તેનાથી સુખજ થાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust