________________ બેઠો. તપસ્વિજન પોતપોતાની ચોગ્યતા પ્રમાણે પોતાના આસન પર બેઠા પછી શુંરૂએ રાજપુત્રને કુશળતા પુછી.. કુમારે–હાથ જોડીને નમસ્કાર કરીને કહ્યું “મહારાજ આપની કૃપાથી હું કુશળ છું. મારી એક વિનંતી છે તે આપ સાંભળો. શ્રી ચંદ્રપ્રભુ જીનેશ્વરના દર્શનથી પ્રથમ એક વખત મારા સર્વ પાપ નાશ થયાં છે, પછી ભગવતી તપસ્વી- . નીના દર્શનથી અને તે પછી મુનિજનના દર્શનથી મારું સમગ્ર પાપ નષ્ટ થયું છે, આવી રીતે હું ઘણા પ્રકારે પવિત્ર થ છું અને તેથી કરીને મને સંતોષ થાય છે. પરંતુ પછીથી તરતજ આ અયોગ્ય આચરણ છે. એમ ભાસે છે એને અર્થ એ કે આપ વિશ્વ પૂજ્ય હેઈ, મારૂં ગોરવ કરો છો એ ખરેખર આપ તદન મને અગ્ય માન આપે છે. અપૂજ્યને પુજ્ય માનીએ તો તેથી ખરેખર પુજીત પુણ્યને નાશ થાય છે. આવી સ્થિતિ છે, તે પછી નવું પુન્ય પ્રાપ્ત કરવાની આશા શા માટે રાખવી જોઈએ ? દુઃશીલ એવા અમે કયાં, અને શીલસાગર એવા તમે કયાં? મહારાજ આપજ કહો કે. શીલશાલી જનેએ દુરશીલવાનની પુજા કરવી યોગ્ય છે? ગ્રહસ્થાએ સાધુજનની ભકિત કરવી યોગ્ય છે અને તેમના વિનયને અનુસરીને પણ સાધુજને એ ગ્રહસ્થ પ્રત્યે તેમ વર્તવું એ ગ્ય નથી. ગ્રહસ્થ મુનીનું પાદ સેવન કરે તો તેટલાથી તેનું ચિત્ત શુદ્ધ થાય છે. ગ્રહહસ્થને સાધુ સેવા કામધેનુ તુલ્ય છે. એનાથી ઈહ લોકમાં પિતાના મનોરથ પુર્ણ થઈ જ્ઞાન સંપાદન થાય છે અને મરણ પછી સ્વર્ગ પ્રાપ્તિ થાય છે. સાધુ સેવાથી સંતોષ માનસિક દુઃખની વિસ્મૃતિ, ચિત્ત શુદ્ધિ, તત્વજ્ઞાન પ્રાપ્તિ, એટલા ગુણ પ્રાપ્ત થાય છે. ચંદ્ર દર્શનથી જેમ ચંદ્રકાંત મણીનદ્રવ ઉત્પન્ન થાય છે, તેમ મુનિચંદને દર્શનથી અદ્રશ્ય અને અંતરનું પાપ નષ્ટ થાય છે. અહો સાધુ મહારાજ આપે મારા જેવા ગરીબની પુજા કરી તેથી મારા મનને ખરેખર ખેદ થાય છે કારણ આપે જે કર્યું તે મારા જેવાને યોગ્ય નથી. " - રાજકુંવર બેલતે બંધ થયા પછી સર્વે મુની શ્રેષ્ટએ પિતાની ડેક હલાવી. અંતઃકરણ શુદ્ધ થયા શિવાય વિશ્વ સ્વામિત્વ આવતું નથી. તે મળે તો પણ દેવ અને ગુરૂની ભક્તિ મળતી નથી. રાજકુમારમાં પરસ્પર વિરોધી એવા સર્વ ગુણ હતા. ચંદ્રનું અમૃતમય કીરણકોને સુખ નથી આપતું ? - તે અત્યંત નેહબદ્ધ અને બુદ્ધિવાન સાધુ વિચાર કરી કુમાર સાથે બે કે " હે કુમાર, તું કેવળ શેર છે. તેથી આવું સવિનય ભાષણ કરે છે. ગુરૂદેવ આગળ જે નમ્ર હોય છે તેમનેજ મોટાપણું પ્રાપ્ત થાય છે. હે કુમાર અમે તને સન્માન આપ્યું તેમાં ખરેખર તારે જ દેષ છે. કારણ તારો આત્મા અસામાન્ય ગુણોનું સ્થાન થઈ બેઠે છે. પુરૂષના ગુણોની તારીફ ગુણીજન ન કરે તે પછી ગુણોને બહુ માન શી રીતે મળે ? મુનીજનેએ સામાન્ય અતિથીનું પણ ગૌરવ કરવું એવો જાય છે અને તું જે અસામાન્ય નૃપ છે તે પછી તારૂ ગૌરવ કરવું એ યેગ્યેજ છે તું અમારો ધણી છે. શિવાય અમારે (અતિથી) મહેમાન છે. આ અમારા પર P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust