________________ 205 સંતોષ થયો તે લેક પ્રીય સરભૂપતી નમસ્કાર કરી સભામાં બેઠા પછી ગુરૂએ તેને પરમાર્થમય ભાષણો કહ્યાં. હે સૂરભૂપતિ સોળ દિવસ પિતાના પુત્ર સાથે લઢાઈ કરે છે, તે સૂકુળમાં જ ન્મેલા તારા જેવાને ગ્ય છે શું ? હે રાજન, તમારા જેવા મોટા અને વિવેકી જે મેહ પામે છે તે મને લાગે છે કે, ઉતારે પુત્ર નાહને જ છે, તેને શો દેષ આપ? અરે બીજો કોઈ તે આઘો રહ્યા, પરંતુ પ્રાણપ્રિય પુત્ર પણ, જે બાપથી આ સંસારમાં ખેંચાઈ જાય છે, તો તે અજ્ઞાનતાને ધિક્કાર છે. હે મહારાજ, જેના શરીરના રક્ષણ સારૂ વખતપર ચંપાનગરીમાં મોટું યુદ્ધ કર્યું, તેને હવે તું પિતે કેવી રીતે મારવા તૈયાર થયો? હિતની ઈચ્છાથી જેણે નવ મહિના પિટની અંદર ભાર વહ્યા. તે માતા પણ સ્વપુત્રને પરપુત્ર સમજે છે. ' આ પુત્ર અજ્ઞાનતાથી માહિત થઈ, જેની આજ્ઞાને ભંગ થાય નહિ, એવા પૂજય પિતા સાથે ખડગ સારૂ લઢે છે. હે નરેશ્વર, આ વાત જેવી તમારા બંનેની વચ્ચે પ્રત્યક્ષ બની આવી છે, તેવી જ અવ્યવસ્થા આ સંસાર ચકની અંદર સર્વ પ્રાણિયાની થાય છે. જેને સંબંધ અનવસ્થિત (અખંડ૫રંપરા સુધી ચાલવાને) અને આ સંસારમાંની સર્વ અડચણે છોડી દઈ તું જનધર્મ વાસ્તે ઉગ કર.” સૂરસેન–ભગવાન, શૃંગારવતીને પેટે વીરસેનના નામે થએલો પુત્ર તે આજ કે? મુન-“હાએમ કહ્યા પછી, તે પિતા પુત્ર અને પ્રેમમાં નિમગ્ન થઈ ઉઠી પરસ્પર આલિંગન આપવા લાગ્યા. પિતાની આજ્ઞાથી વીરસેન માતોશ્રીને પગે લાગે, ત્યારે તેણે પણ આલિંગન આપી, જેરથી મસ્તકનું ચુંબન કર્યું. પછી રાજા, રાજ પત્ની અને સભાસદો એમની આંખે વીરસેન તરફ લાગી રહી, પછી સુરસેને પુછયું, “ભગવન, આ પિોતાની માતોશ્રીના હાથમાંથી પડયા પછી, આની શી વ્યવસ્થા થઈ તે મને દિવ્ય જ્ઞાનવડે કરી કહો. પછી તે મુની વીરસેન ભૂપતિ રાણીના હાથમાંથી પડયે, ત્યારથી સર્વ હકિકત રાજાને કહી સંભળાવી. ત્યારે સૂરસેન રાજા પુત્રનું મહત ચરિત્ર શ્રવણ કરી પિતાને ધન્ય માની બેલ્યો. - સૂરસેન–જગમાં પુત્ર બાળક કરતાં ન્યૂન અગર તેમના જેવા જ થાય છે, પરંતુ ખરો પુત્ર એ જ કે જે બાપને પણ જીતે છે. પુત્રે પિતાના મુખ્ય ગુણોથી, અને પરાક્રમોથી પિતાને છે, તેથી પિતાની કીતિ ત્રિલોકમાં વધતી જાય છે, પણ ઓછી થતી નથી. પછી મુનીને વંદન કરીને રાજાએ પુત્રસહ ગજે દ્રાયનમાં (હાથીની અંબાડીમાં) બેશી પિતાની નગરીમાં પ્રવેશ કર્યો રાજાએ રાજ મહેલની અંદર પુત્રસહ સિંહાસન પર બેસી, સેંકડો મંગલ કૃત્ય કરાવ્યાં. તે સર્વને એકત્ર રહેવાને યોગ આવ્યાથી તેમને હર્ષ વધતે જઈ, દેવોથી પણ વધારે સુખના દિવસે તેમણે પસાર કર્યા. પછી વીરસેને નરેશ્વરને વિનંતિ કરી કે, પિતાજી હવે જ બુદ્ધિની ચંપાનગરીમાં ચાલ” પછી સૂરસેને અન્ય રાજકન્યા ને પેટે થએલે રાજસેન નામના પુત્રને ત્યાંના રાજ્યપર બેસાડે. સવ પરિવાર તેને સેંપી દીધા પછી શુભ દિવસે શંગારવતી સહ જવાની ઈચ્છા કરતા હતા તેવામાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust