________________ 194 નથી, કારણ તે મારે મનોરથ પુર્ણ કર્યો નહિ, મારી ઇચ્છા એવી હતી કે, તને તારા રાજ્યપર સ્થાપના કરી હું પૃથિવપર કૃતકૃત્ય થઈશ.” નરસિંહ–સર્વ તારા ઠેકાણે સંભવે છે, સમુદ્ર જેમ માટે, તેમ તેની પાણીની છાલકે પણ મટી. મારું મન રાજ્યમેહથી સર્વ પ્રકારે વિરક્ત થયું છે સંયમ સામ્રાજ્ય સારૂ અત્યન્ત અભિલાષ (પ્રેમ) ઉત્પન્ન થયેલ છે. 'મા વીરસેન–એમ છે તે પછી તારો પુત્ર અગર તારા નાના ભાઈને મારા સ્વા. ધિન કર એટલે તેને આ રાજ્ય આપું. નરસિંહ-તું આગ્રહ કરીશ નહિ, મારે પુત્ર અગર બંધુ કઈ પણ યોગ્ય નથી. તે યુદ્ધરૂપ કામમાં, તારું જીવતર સરતમાં મૂકી, આ રાજ્ય જીતી લીધું તે હવે તેને અધિકારી હું કેવી રીતે થાઉં ? હવે આ રાજ ખરેખર હું તૃણ સમાન માનું છું, હે શ્રી વીરસેન, તેને છોડવાને મને જરાપણ છેટું લાગતું નથી. હે નરેશ્વર, તું જ મારે બંધુ, તે જ પરાક્રમથી જીત્યું છે, તે હવે આ રાજ્ય હું તારે જ સ્વાધિન કરું છું. તું જ આ રાજયને ઉપભોગ લે. તું મારી દીક્ષાવિધિમાં વિગ્ન કરીશ નહિ. વીરસેન–નરસિંહ, ધન્ય છે અને કતાથ છે, તારું ઈષ્ટકાર્ય નિર્વિદનપણાથી સાધી લે. પછી નરસિંહરાજાએ બ્રહ્મગુપ્ત ગુરૂ પાસેથી સ્ત્રિયાસહ દીક્ષા લીધી, અને તે મંત્રિક ગીશ્વરે પણ લીધી. તે રાજાએ પ્રત્રજ્યા (દીક્ષા) લીધા પછી, શેખર અને અશોક સાથે વીરસેને ઈંદ્રની લીલાથી પિતાની નગરીમાં પ્રવેશ કર્યો. અને સાંદર્યને સમુદ્ર એવા તે તુંગભદ્ર નામના મહેલમાં સિંહાસન પર બેઠે. અને નગર જનેનું પાલન કર્યું. કેશ (તીજોરી) વગેરે સર્વ જગાઓ પર પિતે નિમેલાઓને અધિકાર આપી સ્વસ્થ કર્યા, અને ગામ, શહેર કિલ્લા વગેરે ઠેકાણાના ઘરડા લેકેને બેલાવી શ્રીમાન વીરસેને પુષ્કળ બક્ષીસ આપી. અને તેમને એમ કહ્યું કે, હે લોકે, હમેશાં ન્યાયથી વર્તજે, ધર્મનું આચરણ કરે, અને પાપને દરેક પ્રકારે ત્યાગ કરે. શુભ કર્મોનું આચરણ કરી, પિતપોતાના વર્ણની વ્યવસ્થા પ્રમાણે વર્તજે, જીનું રક્ષણ કરે, અને અસભ્ય ભાષણોને ત્યાગ કરે. ચેરી છોડી દે, પરસ્ત્રી ગમન કરશે નહિ, મધ, માંસને સ્પર્શ પણ કરશે નહિ. એ પ્રમાણે કહી તેઓને રજા આપી. પછી તે સભામાં આઠ દિશાના (મુખ્ય) રાજાઓ દ્વારપાળે વિધિ આપ્યા પછી પ્રાપ્ત થયા. તે દરેકની આસપાસ હજાર હજાર રાજાઓ હતા. તેઓએ વીરસેનને નમન કરી વિનંતિ કરી કે “હે મહારાજા, તારી આજ્ઞાથી અમે આઠ જણું ભરતખંડના અડધા રાજા છિયે, હવે અમે તને રાજ્યાભિષેક કરવા ઈચછા રાખિએ છીએ. જેશીને શિરપાવ આપી, તેણે કાઢી આપેલા શુભ લગ્નપર, તે રાજ્યાભિષેકને આરંભ કર્યો. આણું તરફ વીરસેને મને સભામાં બોલાવ્યો, તેણે અને અશોક વગેરેએ પ્રેમપૂર્વક મને કહ્યું “હે વાજબાહ, નાશિકય નગરીમાં જલદી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust