________________ 15 અંદર કહ્યું કે, “નરેંદ્ર, આમાં આત્મ રક્ષણ કરી, પછી તારાથી જે થાય તે કર. કારણ નરપતિએ પરિવાર, નગરના લેક, દેશ, નગર વગેરેથી કરીને પણ હમેશા પિતાના આત્માનું રક્ષણ કરવું. સજાએ પોતાના શરીરનું રક્ષણ કર્યું, એટલે કાળે કરીને પણ તે સર્વ મેળવી શકે છે. હે નરેંદ્ર અમારી તે આ સલાહ છે, પછી જેવી તારી ઈચ્છા. - રાજા-મેં પ્રથમ કહ્યું તે તમે સાંભળ્યું કે નહીં? બીજાના પ્રાણ આપી હું મારું રક્ષણ કરનાર નથી. વધારે શું કહું,. હે પ્રધાને, બીજાનું રક્ષણ કરવાને જે હું તૈયાર થયો છું તેમાં જો તમે આડા આવશે, તે, તમને દ્રહ કર્યાના સોગન છે. * પછી પિતાએ મનની અંદર ધેય ધરીને રાક્ષસને કહ્યું “હે રાક્ષસ, તું સર્વ લોકના ઠેકાણે મને ખાઈજા.”. રાક્ષસ બે હે નરાધિશ, રેજ ભોગમાં આપવા સરખો કોઈ માણસ નથી કે તું પિતે તેના બદલામાં આગલ થાય છે? રાજાએ કહ્યું સર્વ લોકનો સ્વામિ હું, તે મેં મારો દેહ તને અર્પણ કર્યો એટલે સર્વ લોક તનેજ આપ્યા સરખા છે એમ સમજ. - રાક્ષસે કહ્યું ઠીક છે, તું શુદ્ધ થઈ આગળ આવ એટલે હું ઘણો સુધિત થયે છું, માટે તેને ખાઈ જઉં. પછી પિતાએ પિતાની ગાદી પર લેની સંમતિથી મને બોલાવી રાજ્યાભિષેક કર્યો. અને નગરજન, પ્રધાન મંડળી અને પરિવાર, એ સર્વને કહ્યું કે “તમે તમારી યોગ્યતા પ્રમાણે વર્ત” ત્યારે પ્રધાનાદિ લોકેએ મઢેથી કાંઈ ઉતર આપે નહિં પરંતુ મોતી જેવાં મેટાં અશ્રુજલથી પિતાનું દુઃખ નિવેદન કર્યું. પછી રાજાએ જલથી સર્વાગ સ્નાન કર્યું, રકતમાળા ધારણ કરી, અને રક્ત વસ્ત્રો ધારણ કર્યા. આણી તરફ હાય, હાય, કહેતા નગરના લેકે તેની તરફ જોઈ રહ્યા, ત્યારે તે ગંભીર મનને ભૂપતિ, નગર રક્ષણ સારૂ પિતાનો દેહકપાસ તથા તૃણ પ્રમાણે સમજી, મોટા યોદ્ધાઓને સમુદાય પિતાના પુરૂષાર્થને ધિકકાર કરતાં તેમની તરફ અવલોકન કરી, રૂદન કરતી પિતાની સર્વ સ્ત્રીને દિલાસો આપે છે એમ તેમની નજરે પડયું. સર્વ દેખતાં તે પ્રબળ રાક્ષસે, જાણે યમનો રાક્ષસ કેશું? મારા પિતાને ઉપર ઉંચકી કઈ તરફ ફેંકી દીધો તે સમજાતું નથી. હે વીર તે વખતે આ મહેલમાં તત્કાળ રડવાની જબરી બુમ પડી મૂચ્છથી લોકોની આંખો મીચાઈ ગઈ, અને પ્રધાન મંડળ નિષ્ટ પડ્યું. તે દિવસથી તે દુષ્ટ રાક્ષસ ભયંકર એવા લાખો રાક્ષસો સહ રાત્રિના વખતે શહેરમાં એક સરખો ફરે છે. દરરોજ સવ લેક તેની બીકથી બહાર નીકળે છે અને સવારે પાછા શહેરની અંદર દાખલ થાય છે. આ પ્રમાણે હે વીર હમેશ દુઃખથી અકળાઈ ગયા છીએ, ને આમ અમારા કેટલાક દિવસે નીકળી ગયા. પાછો એક દિવસે તે રાક્ષસ પિતાની મર્યાદા છેડી આકાશમાં આવી ઉભું રહો અને દરરોજ ભેગ સારૂ એક માણસ અમારી પાસે માગવા લાગ્યો. પછી ચાંડાળ કુળની અંદર ચાંડાળ કૃત્ય કરનાર રાક્ષસથી ડરી * 14 . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust