________________ चित्रसेन चरित्रम् मंगल कलशकथा IIછના સંપૂર્ણ કરીશ. (385) ततश्चानुमत: पित्रा कलाचार्यस्य सन्निधौ / कलाभ्यासं चकारासौ स्वकीयसदनान्तिके // 386 // ત્યારે તેને પિતાએ રજા આપી. અને તેણે પોતાના મકાનની પાસે રહેલા કલાચાર્યની પાસે ક્લાભ્યાસ કર્યો. (386) इतश्च मन्त्रिणा तेन रात्रौ मङ्गलवेशभृत् / प्रेषितो वासभुवने वधूपान्ते सुतो निजः // 387 // આ બાજતે મંત્રીએ રાત્રિમાં મંગલકુંભના વેશને ધારણ કરનાર પોતાના પુત્રને વહ પાસે શયનમંદિરમાં મોકલ્યો. (387) शय्यारूढं च तं दृष्ट्वा दध्यौ त्रैलोक्यसुन्दरी / कोऽयं कुष्टाभिभूताङ्गः समायातो ममान्तिके // 388 // શખ્યામાં બેઠેલા તેને જોઈને વૈલોક્ય સુંદરી વિચારવા લાગી કે જેના શરીર પર સંપૂર્ણ કોઢ છે તેવો ક્યો મનુષ્ય મારી પાસે આવ્યો છે ? (388). करस्पर्शमथो कर्तु-मुद्यतेऽस्मिन् झटित्यपि / सा शय्यायाः समुत्थाय निर्ययौ भवनाद्बहिः // 389 // હાથનો સ્પર્શ કરવા માટે કેટલામાં તે તૈયાર થયો તેટલામાં તે જલદીથી ઊભી થઈને મકાનની બહાર ગઈ. (389) दासीभिर्भणिता किं नु स्वामिन्यसि ससंभ्रमा। सावदद्देवतारूपो गतः कापि स मे पतिः // 390 // દાસીઓએ કહ્યું કે હે સ્વામિની ? આમાં આશ્ચર્ય શું છે ? ત્યારે તે બોલી કે “દેવતાના જેવા રૂપવાળો મારો પતિ ક્યાં ગયો ?" (390) प्रत्यूचुस्ता इदानीं स प्रविष्ठोऽत्र पतिस्तव / साब्रवीन्नास्त्यसावत्र कुष्ठी कोऽपि स विद्यते // 39 // Ta Gunratnasurt M.S LCLCLCLCLCLCLCLCLCLCL GLSLSLSLSLELCLCLCL Ilgoll Jun Gunadhak