________________ चित्रसेन मंगल कलशकथा चरित्रम् // 52 // छतेवो पूर्ण अनशने यो. (282) जातश्च समये पुत्र-स्ततः कृत्वोत्सवं गुरुम् / तस्मै मंगलकलश इत्याख्यं तत्पिता ददौ // 28 // યોગ્ય સમયે પુત્ર થયો ત્યારે મોટો ઉત્સવ કર્યો અને તેના પિતાએ “મંગલ કળશ” એવું નામ પાડયું. (283) कलाभ्यासपरः सोऽथा-ष्टवर्षप्रमितोऽन्यदा। तात त्वं कुत्र यासीति पप्रच्छ पितरं निजम् // 284 // કલાના અભ્યાસમાં તત્પર એવો તે પુત્ર જયારે આઠ વર્ષનો થયો ત્યારે પોતાના પિતાને પૂછ્યું કે, હે i तमे ज्यांनो ? (284) सोऽवदद्वत्स गत्वाह-मारामे प्रतिवासरम् / ततः पुष्पाणि चानीय करोमि जिनपूजनम् // 285 // ત્યારે તે બોલ્યા કે હું રોજ બગીચામાં જઈને પુષ્પોને લાવીને જિનેશ્વર પ્રભુની પૂજા કરું છું. (285) . ययौ पित्रा सहान्येधु-स्तत्र सोऽपि कुतूहली। आरामिकोऽवदत् कोऽयं बालो नेत्रविलासकः // 286 / / કોઈક વખત કતહલી તે બાળક પિતાની સાથે ગયો. ત્યારે માળી બોલ્યો કે વિકસ્વર નેત્રવાળો આ બાળક કોણ छ ? (28) ज्ञात्वा च श्रेष्ठिपुत्रं तं तस्मै सोऽपि ददौ मुदा / नारङ्गदाडिमादीनि सुस्वादूनि फलान्यलम् // 287 // તેને શેઠનો પુત્ર જાણીને હર્ષથી સુંદર સ્વાદવાળા નારંગી-દાડમ વગેરે ફળો ખાવા માટે આપ્યા. (287) स्वगेहे पुनरागत्य कुर्वतो जिनपूजनम् / श्रेष्ठिनोऽढौकयत्पुत्रः पूजोकरणं स्वयम् // 288 / / . // 52 // AP.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak ...... ..... ...........