________________ चित्रसेन चरित्रम् I/II સાકારરૂપ લીધું છે. તે ઉપરાંત મલાડ જીતેન્દ્ર રોડ, ઠાકુરદ્વાર, ચાણસ્મા, મલાડ, ભાદરણનગર, આદિની બહેનો તથા મહિલા મંડળોએ આ ગ્રંથ પ્રકાશનમાં સારો લાભ લીધો છે. આ ગ્રંથ લખવાનો પ્રયાસ ભાયંદરની પવિત્રભૂમિ અને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથદાદાની શીતળ છાયામાં થયો. કુવાલા નિવાસી પંડિત શ્રી મહેશભાઈએ આ ગ્રંથ પ્રકાશનમાં સુંદર ફાળો આપ્યો છે. તે અનુમોદનીય છે. જીગી પ્રિન્ટર્સ ના સંચાલક શ્રી જીતુભાઈ બી. શાહે પણ આ મુદ્રણ કાર્ય ખૂબ જ ઝડપી અને સુંદર કરી આપેલ છે. તથા પ્રફ જોવા માટે તેમની મહેનત પણ પ્રસંશનીય છે તે સદા યાદગાર રહેશે. આ ચરિત્ર રસિક અને અનેક આશ્ચર્યકારી પ્રસંગોથી સભર છે. તેના વાંચન - મનન દ્વારા શીલધર્મનો આદર અને આચરણ વધે એ જ શુભાભિલાષા. આ ગ્રંથ પ્રકાશનમાં કાંઈ પણ ક્ષતિ હોય તો ક્ષમા, મિચ્છામિ દુકકડ. આ ગ્રંથને પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજ વ્યાખ્યાનમાં જરૂર વાંચે અને શ્રોતાઓને રસતરબોળ કરી શીલધર્મમાં સ્થિર બનાવે અને અમને આરાધનાના ભાગી બનાવે એજ અભ્યર્થના. CLCLCLCLCLCLCLCLLLLLLLS ALL TELETE લી. ચંદ્રશિશુ, કીર્તિભાથી Jun Gun Aaradhak True 12 Ac: Gynratnasuri M.S. oo જા રતાના વડા , til, Nil Ma th-hish - હા ' ખાડો. ની - . ન કે ન કરવા ન