________________ चित्रसेनस्य प्रयासम्. चित्रसेन चरित्रम् // 42 // सोऽविलम्बप्रयाणेन प्राप्त: स्वपुरसन्निधौ / वीरसेननृपस्ताव-त्तस्य सन्मुखमाययौ // 229 // તે રોકાણ વગરના પ્રયાણ વડે પોતાના નગરની નજીક પહોંચ્યો તેટલામાં વીરસેન રાજા તેની સન્મુખ આવ્યો. (229 जनकं स्वं तदायान्तं चित्रसेनो विलोक्य च / तुरङ्गमात्समुत्तीर्य पितुः पादौ ननाम सः // 230 // ચિત્રસેન પોતાના પિતાને આવતા જોઈને ઘોડા ઉપરથી ઊતરી પોતાના પિતાના બને ચરણોમાં તે નમ્યો. (230) पितुर्मेलापके जाते कुमारः स्नेहवत्सलः / हर्षाश्रूणि मुमोचाथ नयनाभ्यामनारतम् // 231 // સ્નેહવત્સલ એવા કુમારને પિતાનો મેળાપ થયો ત્યારે બન્નેની આંખોમાંથી સતત હર્ષના આંસુઓ વહેવા खाया. (231) पिता तु कृत्रिमस्नेहात् पृष्ट्वास्य कुशलादिकम् / यस्याधिरोहणार्थ च ददौ दुष्टं तुरङ्गमम् // 232 // तेवमपितानावटी स्नेहया अशल मेरे ५छीनतेने (सवा माटेट) (गतिवाणो) घोडोभाव्यो. (232) चातुर्यान्मन्त्रिपुत्रेण तत्समोऽन्यतुरङ्गमः / तदार्पितः कुमाराय यथा जानाति कोऽपि नो // 23 // તે વખતે મંત્રીપત્રએ ચતુરતા વડે તેના જેવો જ બીજો ઘોડો કમારને બેસવા માટે આપ્યો જેથી કોઈ જાણે નહિં. (233) नानावादिनि:स्वान-वर्धापनपुरस्सरम् / गीयमानगुणो भट्टैः परितो जयजयारवैः // 234 // संयुत: परिवारेण प्रतोली यावदागतः / तावदागत्य मित्रेण स तुरङ्गो मुखे हतः // 235 // पश्चात्पादप्रचारोऽश्वो यावत्पश्चान्निवर्तित / प्रतोली सहसा तावत् पतिता सा जनोपरि // 236 // // 42 // . . REC.Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust . .